રાજકોટ શહેરની વચ્ચેથી પસાર થતી આજી નદીમાં તેમજ અન્ય સ્થળોએ કેટલાક વાહનચાલકો દ્વારા બાંધકામ કાટમાળ અને અન્ય કચરો ઠાલવવાની પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાને આવતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સૂચના અનુસાર
Visit Saurashtra Kranti Homepage here
ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ તેમજ સુરક્ષા વિભાગના ડીવાય.એસ.પી. આર.બી.ઝાલા અને નાયબ પર્યાવરણ ઈજનેર ડી.યુ.તુવરના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આવા વાહનચાલકો સામે આકરા પગલાં લેવામાં આવેલ છે.
Read About Weather here
આજે વેસ્ટ નાંખવા સબબ એક ટ્રેકટર RTOમાં જમા કરાવવામાં આવ્યું છે. જે વાહનો C&D WASTE નાંખવા સબબ GJ-03-EA-6675 નાથાભાઈ જાદવભાઈ મકવાણાનું ટ્રેકટર આર.ટી.ઓ. ખાતે જમા કરાવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here