મેષ
(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)
પોતાના કાર્યોને પૂર્ણ નિષ્ઠાથી કરો. સારું ગ્રહ ગોચર બની રહ્યું છે. તમને પોઝિટિવ પરિણામ મળી શકે છે. જમીન કે વાહનની ખરીદદારી કે વેચાણને લગતી કોઈ યોજના બની રહી છે તો તેનું પોઝિટિવ પરિણામ મળી શકે છે. કોઈ ધાર્મિક યાત્રાએ જવાનો પ્રોગ્રામ બની શકે છે.ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ સમયે તેમને યોગ્ય ઇલાજની જરૂરિયાત છે. બાળકો તથા યુવાઓ પોતાના લક્ષ્યને ઇગ્નોર ન કરે. ખરીદદારી કરતી સમયે પોતાના બજેટનું પણ ધ્યાન રાખો.વેપારમાં કોઈપણ નિર્ણય લેતી સમયે ઘરના વડીલોનો સહયોગ લેવો જરૂરી છે.ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.નાની-નાની વાતો ઉપર તણાવ લેવાથી માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યા રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
વૃષભ
(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)
નવી યોજનાઓ બનાવવા તથા તેના પ્રમાણે કામ કરવાનો યોગ્ય સમય છે. તમને તમારી મહેનત અને કોશિશનું સાર્થક પરિણામ પ્રાપ્ત થશે. ઘણાં સમય પછી મિત્રોને મળવાથી સુખ અને ઉમંગ અનુભવ કરશો.બાળકો ઉપર વધારે પ્રતિબંધ લગાવશો નહીં. કેમ કે તેમના આત્મબળ અને કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે. સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી કોઈ નકારાત્મક વાતથી કોઈ મિત્ર નિરાશ પણ થઈ શકે છે.વેપારને લગતા કાર્યો વિઘ્ન વિના પૂર્ણ થતાં જશે.પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
મિથુન
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
ઘરમાં કોઈ ધાર્મિક આયોજનને લગતી યોજના બની શકે છે. બધા લોકો ખૂબ જ ઉત્સાહ સાથે તેને લગતી તૈયારીઓમાં વ્યસ્ત રહી શકે છે. પોતાના ભાવી લક્ષ્યો પ્રત્યે એકાગ્ર રહો અને યોગ્ય રીતે કાર્ય કરો, ચોક્કસ જ તમને યોગ્ય સફળતા મળી શકે છે.થોડા નવા સંપર્ક સ્થાપિત થશે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ કરવો નુકસાનદાયી સાબિત થઈ શકે છે. થોડા સ્વાર્થી અને નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.વ્યક્તિગત તથા વ્યવસાયિક કાર્યોમાં સારું તાલમેલ જળવાયેલું રહી શકે છે.પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.તાવ અને શરીરમા દુખાવાની ફરિયાદ રહી શકે છે.
કર્ક
(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)
જો કોઈ પારિવારિક મતભેદ ચાલી રહ્યો છે તો કોઈની દખલ દ્વારા તેને ઉકેલવાની કોશિશ કરો. પરિસ્થિતિઓ સચવાઈ જશે. અટવાયેલાં સરકારી કાર્યો કોઈ અધિકારીની મદદથી પૂર્ણ થતા જશે.ધ્યાન રાખો કે તમારી કોઈ ગુપ્ત વાત જાહેર થઈ શકે છે. જેના કારણે કોઈ ગાઢ મિત્ર સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. આવી વાતોને વધારે ખેંચશો નહીં. માનસિક સુકૂન મેળવવા માટે થોડો સમય એકાંતમાં રહોવ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.પતિ-પત્નીમાં તાલમેલનો ભાવ સારો રહી શકે છે.તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને સારી જાળવી રાખો.
સિંહ
(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)
દિવસની શરૂઆત સારા વિચારો સાથે કરો. ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. વ્યક્તિગત તથા આર્થિક પક્ષને મજબૂત બનાવવાને લગતી મહત્ત્વપૂર્ણ યોજના બની શકે છે. ઘરની વ્યવસ્થાને યોગ્ય રાખવામાં તમે વ્યસ્ત રહેશો.ક્યારેક આળસના કારણે તમે તમારા કામને ટાળવાની કોશિશ કરી શકો છો. જેના કારણે નુકસાન જ થશે. કોઈ અપ્રિય સમાચાર મળવાથી તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. તમારું મનોબળ જાળવી રાખો.વર્તમાન વ્યવસાયિક ગતિવિધિઓ ધીમે હોવા છતાંય તમારી યોગ્યતા અને ક્ષમતાના બળે તમારા કાર્યો ચાલતા રહેશે.જીવનસાથીને કોઈને કોઈ ભેટ આપવાથી સંબંધ સારા જળવાયેલાં રહેશે,સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.
કન્યા
(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)
આજે તમારું માર્કેટિંગ કે મીડિયાને લગતું કોઈ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે. જેના કારણે આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવી શકે છે. વાતચીતના માધ્યમથી ચાલી રહેલી અનેક મુશ્કેલીઓનો ઉકેલ અને સમાધાન મળી જશે.કોઈ મિત્ર કે સંબંધી તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે એટલે સાવધાન રહો. પાડોસીઓ સાથે પણ વિવાદની સ્થિતિથી દૂર રહો તો સારું રહેશે. અન્ય પાસેથી આશા કરવાની જગ્યાએ પોતાની આવડત ઉપર વિશ્વાસ રાખો.માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન કેન્દ્રિત રાખો.પતિ-પત્નીમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.વાતાવરણનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડવા દશો નહી
તુલા
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
આજે તમારું માર્કેટિંગ કે મીડિયાને લગતું કોઈ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે. જેના કારણે આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવી શકે છે. વાતચીતના માધ્યમથી ચાલી રહેલી અનેક મુશ્કેલીઓનો ઉકેલ અને સમાધાન મળી જશે.કોઈ મિત્ર કે સંબંધી તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે એટલે સાવધાન રહો. પાડોસીઓ સાથે પણ વિવાદની સ્થિતિથી દૂર રહો તો સારું રહેશે. અન્ય પાસેથી આશા કરવાની જગ્યાએ પોતાની આવડત ઉપર વિશ્વાસ રાખો.માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન કેન્દ્રિત રાખો.પતિ-પત્નીમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે.વાતાવરણનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડવા દશો નહી
વૃશ્ચિક
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
સમય સામાન્ય ફળદાયક છે. સાંસારિક કાર્યોને તમે ખૂબ જ શાંતિથી ઉકેલી શકો છો. તમારી ક્ષમતાઓને કરિયર, અધ્યાત્મ અને ધર્મની પ્રગતિમાં ઉપયોગ કરવાની કોશિશ કરો. બાળકો માટે પણ તમારો પૂર્ણ સહયોગ રહેશે.આ સમયે આર્થિક સ્થિતિ થોડી ખરાબ થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો. જલ્દી જ પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે. વિદ્યાર્થીઓ ખોટી ગતિવિધિઓમાં પોતાનો સમય ખરાબ ન કરે.વેપારમાં કોઇને કોઈ સમસ્યાઓ આવી શકે છે.વ્યવસાયિક તણાવની અસર લગ્નજીવન ઉપર પડવા દેશો નહીં.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
ધન
(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)
તમારી આસપાસનું વાતાવરણ સુકૂનભર્યું રહી શકે છે. અટવાયેલાં કે અધૂરા કાર્યો પૂર્ણ થઈ શકે છે, યોગ્ય સમયે જ યોગ્ય નિર્ણય લેવો તમારા માટે સારો રહેશે. ઘરમાં મહેમાનોની અવર-જવર પણ રહી શકે છે.જો કાર્યોમાં કોઈ વિઘ્ન આવી રહ્ય હોય તો તેનું કારણ તમારા અનુભવોમાં ઘટાડો હોઈ શકે છે. જેથી વધારે જાણકારી પ્રાપ્ત કરો. સમાન વિચારધારા તથા પોઝિટિવ લોકોના સંપર્કમાં રહો.વેપારમાં દરેક કામને ગંભીરતા અને સાદગીથી કરો.પરિવારમાં વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહેશે.પેટમાં દુખાવો થઈ શકે છે.
મકર
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
ભવિષ્યની યોજનાને લઇને તમે વ્યસ્ત રહી શકો છો. મહેનતનું પરિણામ પણ યોગ્ય મળી શકે છે. સમાજ કે સોસાયટીની વ્યવસ્થા હેતુ કરવામાં આવતા કાર્યોથી તમારી લોકપ્રિયતા વધશે. વિદ્યાર્થીઓને તેમના કોઈ પ્રોજેક્ટમાં યોગ્ય સફળતા મળી શકે છે.બધું જ હોવા છતાં પણ જીવનમાં થોડા અજીબ ફેરફાર અનુભવ કરી શકો છો. થોડો સમય આત્મ ચિંતનમાં પસાર કરો. આાર્થિક રીતે હાલ કોઈ પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં.વ્યવસાયિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો.ઘર-પરિવારમાં એકબીજા સાથે પ્રેમનું વાતાવરણ રહેશે,શારીરિક નબળાઈ તથા શરીરમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.
કુંભ
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
આજે કોઈ દીર્ઘકાલિન લાભની યોજના ઉપર કામ શરૂ થઈ શકે છે. કામકાજ તથા પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવું પડકારભર્યું રહેશે. તમે બધા જ કાર્યો યોગ્ય રીતે કરી શકશો.ધ્યાન રાખો કે તમારા થોડા નજીકના લોકો જ બનતા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે. કોઈની વાતોમાં આવશો નહીં અને પોતાના નિર્ણય જાતે જ લો. આ સમયે વધારે મોજ-મસ્તીમાં ધ્યાન ન આપીને પોતાના કાર્યોને પૂર્ણ કરો.વ્યવસાયને લગતી કોઈ મોટી ડીલ કે ઓર્ડર મળી શકે છે.લગ્નજીવનમાં તણાવની સ્થિતિ રહી શકે છે.તાવ કે શારીરિક થાકને લગતી મોટી સમસ્યા રહી શકે છે.
Read About Weather here
મીન
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
ઇચ્છિત કાર્યો સમયે પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહી શકે છે. દરેક પડકારનો સ્વીકાર કરો. ખાસ કરીને મહિલાઓ પોતાના ઘર તથા બહાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખે.આર્થિક મામલે તમારા બજેટનું પણ ધ્યાન રાખો. બધું જ હોવા છતાં કોઇ પ્રકારનું ખાલીપન તમે અનુભવ કરી શકો છો. આ દુવિધાથી બહાર આવવા માટે તમે સક્ષમ છો.વેપારમાં કોઈ મોટો ઓર્ડર તમારા હાથમાં આવી શકે છે.પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને વિવાદ થઈ શકે છે.સિઝનલ બીમારીઓનો સંકેત મળી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here