આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.જસદણ તાલુકાના બળધોઇમાં ગંદકી વચ્ચે જર્જરિત ઇમારતમાં 78 ભૂલકાં આંગણવાડીમાં અભ્યાસ કરે છે !

જ્યાં દેશના ભાવિનું ઘડતર થાય છે તેની ઇમારત જ ગંદકી વચ્ચે પડું પડું હાલતમાં, આ વિસ્તારની ગટરનું પાણી અહીં જ એકઠું થાય છે

Visit Saurashtra Kranti Homepage here

2.80 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યા બાદ સતત બૂમ પાડતો રહ્યો; 8 કલાક બચાવ અભિયાન ચાલેલું, કૂતરાથી ડરીને પડી ગયો

પંજાબના હોશિયારપુર જિલ્લાના ગદ્દીવાલા વિસ્તારના બૈરામપુર ચંબોવાલ ગામમાં 80 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા ઋત્વિકને બચાવી શકાયો ન નથી. 

3.રાજકોટમાં 60 દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રી નીચે

43 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, હજુ આજે પણ પવનનું જોર રહેશે, હવે ગરમી ઘટશે

4. 40 કલાકમાં 1 રાષ્ટ્રપતિ, 2 PM અને 35 CEOને મળશે, કુલ 23 મીટિંગમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે QUAD સમિટમાં ભાગ લેવા માટે જાપાન જવા રવાના થયા હતા. તેઓ સોમવારે સવારે ટોક્યો પહોંચ્યા હતા. 

5.મહેસાણાના આ મંદિરે લોકો વિઝા મેળવવાની રાખે છે માનતા, ગામનો ઘર દીઠ એક વ્યક્તિ વિદેશમાં

ગામના 3000થી વધુ લોકો કરે છે અમેરિકામાં વસવાટ

6. 5 જૂને ગણેશ સ્થાપના કરવામાં આવશે; 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરાશે

સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે અને 5મી જૂને ગણેશ સ્થાપના કરીને 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે.

7.સૌરાષ્ટ્રમાં રમકડા બનાવતી માત્ર 10 જ ફેકટરી હતી બે વર્ષમાં આ સંખ્યા 10 ગણી વધી, ટર્ન ઓવર વધી રૂ.25 કરોડ સુધી પહોચ્યું

કોરોના પછી ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ અનલોક થઈ, 24 કલાક કામ ચાલુ છતા ડિમાન્ડ પૂરી થતી નથી.

8. રાજકોટમાં ભરઉનાળે બેફામ પાણી ચોરી થતી હોવાનું સામે આવતા મનપાની ટીમ ફૂલ એક્શન મોડમાં આવી

મનપા દ્વારા 700થી વધુ ઘરે ચેકિંગ દરમિયાન સાત સ્થળે પાણી ચોરી મળી : તંત્રએ ઘરમાલિકોને 10 હજારથી વધુનો દંડ વસૂલ કર્યો હતો

9.જિમમાં એક યુવકે દિશા પટનીની છેડતી કરી, રોષે ભરાયેલી એક્ટ્રેસે મુક્કા ને લાત મારી

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની ફિટનેસ પર ઘણું જ ધ્યાન આપે છે. 

Read About Weather here

10. 22 વર્ષની ઉંમરે 10 રિસર્ચ પેપર રજૂ કર્યાં, 2200 વર્ષ જૂના વૈદિક ગણિતના જનક ઋષિ પિંગળને ‘શાહ-પિંગળ સૂત્ર’ રૂપે ટ્રિબ્યૂટ આપી

હાલમાં જ ધૈર્યનાં બે પેપર સ્વિટ્ઝર્લેન્ડથી કાર્યરત ઓપન એક્સેસ જર્નલમાં મુકાયા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here