1.હિટમેને જોરદાર પુલ શોટ માર્યો, બોલ સીધો સ્ટેન્ડ્સમાં બેઠેલી બાળકીને વાગ્યો; 5 મિનિટ સુધી મેચ રોકવી પડી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ મંગળવારે ઓવલ ખાતે રમાઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
2.જેમ્સ વેબ ટેલિસ્કોપે મોકલી સૌ પ્રથમ તસવીર; NASAએ કહ્યું- આપણે 13 અબજ વર્ષ પાછળ જોઈ રહ્યા છીએ
અમેરિકાના સ્પેસ એજન્સી નાસાએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાંથી પ્રથમ તસવીર જાહેર કરવામાં આવી છે.
3.હવે રશિયાથી ડોલરના બદલે રૂપિયામાં હીરા ખરીદી શકાશે, રિઝર્વ બેંકે પરવાનગી આપી
રશિયા-યુક્રેન યુદ્ધથી રશિયન બેંકોને સ્વિફ્ટ બહાર કરાઈ હતી
4.સુરેન્દ્રનગરમાં મોબાઇલ પર ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યૂબ જોવાની ના પાડતાં પત્નીની આત્મહત્યા
દુપટ્ટો બાંધી પંખા સાથે લટકી આ પગલું ભર્યું
5.મુઝફ્ફરપુરમાં ચોરીની શંકામાં યુવકને પકડ્યો; છોડી દેવાની વારંવાર વિનંતી કરતો રહ્યો છતાં લોકોએ ઢોરમાર માર્યો
બિહારના મુઝફ્ફરપુરમાં ચોરીના આરોપમાં એક યુવકને લોકોએ ઢોરમાર મારી અધમુવો કરી દીધો. જેનો વીડિયો સામે આવ્યો છે.
6.હરિયાણાના મુનકમાં સ્કૂલમાંથી ઘરે આવી રહેલી ટીચરને ટ્રકે કચડી નાખી; અકસ્માતમાં સ્કૂટી પણ સળગી ગયું
હરિયાણાના મૂનકમાં એક મહિલા શિક્ષકના કરુણ અકસ્માતના CCTV બહાર આવ્યા છે.
7.સોશિયલ મીડિયામાં 20 દિવસ પહેલાં બનાવેલા મિત્રને મળવા ભાગી સગીરા
બિઝનેસમેન પિતાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કર્યું તો 13 વર્ષની દીકરી ઘર છોડીને ભાગી ગઈ.
8.ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમીટેડ દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ
નિર્ણયના વિલંબથી પરીક્ષાર્થી મંૂઝવણમાં હતા, પાવર પ્લાન્ટ એટેડન્ટ અને જુનિયર એન્જિનિયરની પરીક્ષા લેવાનારી હતી
9.રાજ્યમાં બે દિવસ 3થી 4 ઈંચ વરસાદની શક્યતા, ઓડિશામાં સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે
15 જુલાઈ પછી છૂટાછવાયાં ઝાપટાં કે હળવા વરસાદની આગાહી
Read About Weather here
10.લોકોના 58 કરોડ બ્લોક કરાયાં, ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનનારા 475 લોકોને 76 લાખ પરત અપાયા
સાઈબર ફ્રોડના ભોગ બનેલા 475 લોકોના સ્ટેટ સાઇબર ક્રાઈમ પોલીસે 76 લાખ રૂપિયા પરત અપાવ્યા છે, જ્યારે 58 કરોડથી વધુ રકમ બ્લોક કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here