1.એક જ રાતમાં પાલડીમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો, સોસાયટીઓમાં પાણી ભરાયાં, સવારથી જ નોકરી જનારા અટવાયા, શાળા કોલેજો બંધ
શ્યામલ ક્રોસ રોડ પર એક કોમ્પલેક્ષનું ભોંયરૂ આખું પાણીમાં ડૂબી ગયું 20થી 25 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ
Visit Saurashtra Kranti Homepage here
2.બોડેલીમાં 20 ઇંચ વરસાદ બાદ ધાબા, નળિયા સુધી ઘરો પાણીમાં ડૂબી ગયાં, ડાંગમાં 12 ઇંચ, છોટાઉદેપુર 10 ઇંચ
ચાણોદમાં નર્મદા બે કાંઠે, મલ્હારરાવ ઘાટનાં 28 પગથિયા ડૂબ્યાં
3.કાલા વીણવાના મશીનની શોધ, 1 કલાકમાં 3 વીઘામાં 45 મણ કાલા વીણી શકાય છે
પાટડીના એરવાડાના 1 2 ધોરણ પાસ ખેડૂતની કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી શોધ
4.શિવપુરીમાં 3 વર્ષનો પુત્ર માને બચાવવા દોડ્યો; પ્લોટની રજિસ્ટ્રીને લઈને થયો હતો વિવાદ
મધ્યપ્રદેશના શિવપુરીના કોલારસમાં મહિલાના કપડાં ઉતારીને માર મારવાનો મામલો સામે આવ્યો છે.
5.વરસતા વરસાદ વચ્ચે 2 લાખ દર્શાનાર્થીએ દર્શન કર્યા, સલામતી ખાતર દિવસ દરમિયાન રોપ-વે અનેકવાર બંધ રખાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે રવિવારે વહેલી સવારથી સતત વરસતા ધોધમાર વરસાદ વચ્ચે અને ભારે વાદળછાયા ધુમ્મસભર્યા વાતાવરણમાં બે લાખ ઉપરાંત માઇભકતો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા.
6. આગરા કેન્ટ, ગ્વાલિયર સહિતની ત્રણ ટ્રેનો હવે સાબરમતી સ્ટેશનથી ઉપડશે
11 જુલાઈની અમદાવાદ-આગરા કેન્ટ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી ઉપડશે અને સાબરમતી સ્ટેશને ઉભી રહેશે.
7.ઉકાઇની સપાટી એક જ દિવસમાં 2 ફૂટ વધી 318.45 ફૂટ થઈ, સિઝનમાં પહેલીવાર કોઝવે ઓવરફ્લો થયો
ઉપરવાસના 21 રેઇન ગેજ સ્ટેશનમાં સરેરાશ 1 ઇંચ વરસાદ, ઉમરપાડામાં સવા પાંચ ઇંચ વરસાદ
8.સૌરાષ્ટ્રના 141 જળસ્રોતમાં પાણીનો જથ્થો 1.15 ટકા વધ્યો
સોરઠી ડેમમાં સૌથી વધુ 40 ફૂટ નવાં પાણીની આવક
9.ગોંડલના બેટાવડની સીમમાં વોંકળા કાંઠે ધમધમતી’તી દેશી દારૂની મિનિ ફેક્ટરી
સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં બે ઝડપાયા, મુખ્ય આરોપી સહિત ત્રણ ફરાર
Read About Weather here
10.ભાવનગર શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધીમીધારે અડધો ઈંચ વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા
24 કલાક દરમિયાન 5 તાલુકામાં વરસાદ વરસ્યો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here