આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.જાપાનના પૂર્વ વડાપ્રધાનને છાતીમાં ગોળી મરાઈ, લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા, ભાષણ દરમિયાન હુમલો

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.સ્ટુડન્ટે છેડતી કરનારને ચંપલ-થપ્પડો મારી ફટકાર્યો; ભાગ્યો તો પીછો કરીને પકડ્યો

રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિને કોલેજ સ્ટુડન્ટ્સની છેડતી કરવાનુ ભારે પડ્યું છે. 

3.થાઇલેન્ડના લોકોને સંસ્કૃત ભણાવવા યુવતીએ ભારતમાં વેરાવળની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં એડમિશન લીધું

આ વર્ષે 27 વિદેશી વિદ્યાર્થીએ સોમનાથ સંસ્કૃત યુનિ.માં ભણવા અરજી કરી હતી, જેમાં 3ને મંજૂરી મળી

4.કઠલાલમાં લગ્નજીવનનાં 11 વર્ષ બાદ પત્ની પરપુરુષ સાથે ભાગી જતાં ભાંગી પડેલા પતિએ 5 વર્ષીય દીકરી સાથે કેનાલમાં ઝંપલાવ્યું

પરિણીત પ્રેમી સાથે ભાગેલી પરિણીતાએ પતિને ફોન કર્યો અને પતિ આઘાતમાં સરી પડ્યો

5.ચિત્રકૂટમાં 500 મીટર સુધી કારને ઘસડી, બોર્ડ સાથે અથડાયા બાદ રોકાઈ; કોમ્પ્યુટર ઓપરેટરનું મોત

ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં રોડ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. 

6.’તારક મહેતા…’માં દયાભાભી હજી પણ જોવા નહીં મળે, મેકર્સને આશા છે કે દિશા વાકાણી પરત ફરશે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલમાં જ નવા નટુકાકા તરીકે કિરણ ભટ્ટની એન્ટ્રી થઈ છે.

7.પ્રમોટરે ટિકિટના પૈસા પરત આપ્યા, નવી ડેટ્સ ટૂંક સમયમાં જાહેર થશે

કોમેડી કિંગ કપિલ શર્મા હાલમાં પોતાની ટીમ સાથે ઇન્ટરનેશનલ ટૂર પર છે.

8.આલિયાની ડિલિવરી પહેલાં રણબીરે ‘અનુપમા’ પાસેથી બાળકો સંભાળવાની ટ્રેનિંગ લીધી, કહ્યું- ‘નજર ઊતારી દો’

બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર-આલિયા ભટ્ટે હાલમાં જ ગુડ ન્યૂઝ શૅર કર્યા હતા. 

9.જુહાપુરા-વેજલપુરના કુખ્યાત નઝીર વોરાએ દંપતીને મારવાની ધમકી આપતા ફરિયાદ

સરખેજમાં જગ્યા ખાલી કરવા હેરાન કરતો હતો

Read About Weather here

10.ટેક્નિકલ-વાદળિયાં વાતાવરણની અસરથી 6 ઈન્ટરનેશનલ સહિત 13 ફ્લાઈટ લેટ, 6 રદ

ટેકનિકલ કારણોની સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુરુવારે અમદાવાદ આવતી જતી 6 ઈન્ટરનેશનલ સહિત 13 ફ્લાઈટ મોડી પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here