1.ટીમ ઇન્ડિયા કાલે રાજકોટમાં, સયાજી હોટલમાં રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત, ઘૂઘરાં, વઘારેલો રોટલો, ઢોકળીના શાકનો સ્વાદ માણશે
દક્ષિણ આફ્રિકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુનમાં રોકાશે
Visit Saurashtra Kranti Homepage here
2.રાજકોટમાં સાંજ સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો :રસ્તાઓ તરબોળ :વેસ્ટઝોનમાં ફરી મેઘો મહેરબાન
સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોનમાં પણ સમીસાંજે વરસાદે જમાવટ કરી : ગરમીમાં લોકોને રાહત મળી
3.ઊંઝાથી જૂનાગઢ જતી એસ.ટી બસનું ટાયર અચાનક નીકળી ગયું, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા
ડ્રાઈવરે બસને કંટ્રોલ કરી દેતા મોટી દુર્ઘટના ટળી
4. હોલિવૂડ ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ ડોમિનિયન’ના ડાયનાસોરની ત્રાડ, 4 દિવસમાં વિશ્વભરમાં 2650 કરોડથી વધુની કમાણી કરી
પોપ્યુલર અમેરિકન એક્ટર ક્રિસ પ્રેન્ટની હોલિવડ ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ ડોમિનિયન’ વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે.
5.પેટ્રોલની અછતની અફવાએ ખરેખર પેટ્રોલની અછત સર્જી, આજથી રાબેતા મુજબ મળી રહેવાની તંત્રની ખાતરી
પેટ્રોલ નહીં મળવાની સોશિયલ મિડીયા પરની અફવાથી ચાલકોએ પેટ્રોલનો સંગ્રહ કરતા પંપોમાં પેટ્રોલ ખુટી પડયું
6.અમદાવાદમાં રવિવારે રાત્રે સાયન્સ સિટીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ
રવિવારે રાત્રે શહેરમાં પડેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
7. રાત્રે રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે પીએનબી હાઉસિંગમાં બીજા માળે ભીષણ આગ ભભૂકી
આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી
8. તેલુગુ ‘ઇન્ડિયન આઇડોલ’ના ફિનાલેમાં મુખ્ય અતિથિ તરીકે ચિરંજીવીની એન્ટ્રી
9. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોક ઓવરબ્રિજ નજીક ભરાયા પાણી, વાહનચાલકો થયા પરેશાન
ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા, બાળકો વરસાદની મજા માણતા જોવા મળ્યા.
Read About Weather here
10. દ્વારકાના ચરકલા નજીક કાર પલટી જતાં જામનગરની 10 વર્ષની બાળકીનું મોત
દ્વારકાના ચરકલા નજીક કાર પલટી ખાઇ જતાં ગંભીર રીતે ઘવાયેલી જામનગરની 10 વર્ષની બાળકીનું રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here