1.ટેક્સ્ટ બુકની ભારે અછત વચ્ચે આજથી 1800 શાળાઓ શરૂ થશે; ધોરણવાર વિષયોના પાઠ્યપુસ્તકના પૂરા સેટ મળતા નથી
35 દિવસના વેકેશન પછી 9 લાખ વિદ્યાર્થી સ્કૂલે આવશે
Visit Saurashtra Kranti Homepage here
2.સુરતમાં વહેલી સવારે 2 ઈંચ વરસાદ ખાબક્યો, ઉધના-વરાછામાં પાણી ભરાયા, અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ
રાત્રે વાતાવરણમાં પલટા બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો
3.સુરતમાં સરથાણાના ટુર ઓપરેટર અને મિત્રનું સાઢુભાઇએ CBIના નામે અપહરણ કરી ધમકાવ્યો
પૈસા આપી દેજે નહીં તો બધાને તકલીફ પડશેની ધમકી આપી
4.મકનસર-વાંકાનેર વચ્ચે રેલવે ટ્રેક પર ઇંટોના ટુકડા મૂકી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ
મોરબીના સેક્શન એન્જિનિયરે અજાણ્યા શખ્સો સામે નોંધાવી ફરિયાદ
5.નુસરતની ‘જનહિત મેં જારી’ના બિઝનેસમાં બીજા દિવસે 90%નો ગ્રોથ, ‘જુરાસિક વર્લ્ડ’ ને ‘777 ચાર્લી’ની કમાણીમાં ઉછાળો
પહેલા દિવસ કરતાં બીજા દિવસે કમાણીમાં 90.70%નો ગ્રોથ આવ્યો છે.
6.એશિયા કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓ સાથે મારપીટ કરી, ટીમ ઈન્ડિયાએ ફરિયાદ ન કરી
ક્રિકેટમાં ભલે ભારત અને અફઘાનિસ્તાની ખેલાડીઓ વચ્ચે સારા સંબંધો છે, પરંતુ ફૂટબોલમાં સ્થિતિ વિપરિત છે.
7.વરસાદ શરૂ થતાં ઢોર ઘરમાં લાવતી વેળા મહિલા માથે વીજળી પડતાં મોત નીપજ્યું
વીજળી પડતાં અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે
8.અમદાવાદીઓ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી તરફ વળ્યાં
RTO માં લાખોની સંખ્યામાં ઈ-વ્હીકલ રજિસ્ટર થયા
9. સુરત-બગસરા એસ.ટી. બસ ના ડ્રાઇવરે પ્રથમ વરસાદમાં કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
ડાંગના ધારાસધ્ય વિજય પટેલ સહિતના દોડી ગયા
Read About Weather here
10. હંગામા 2 ફેમ અભિનેત્રી પ્રણિતા સુભાષે આપ્યો પુત્રીને જન્મ
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here