1.એવો ફાસ્ટ બોલ ફેંક્યો કે ડૂસેનના બેટના બે ટૂકડા થઈ ગયા, બેટર ડઘાઈ ગયો; મિલર તેને મળવા પહોંચ્યો
આવેશે કુલ 4 ઓવરમાં 8.75ના ઈકોનોમી રેટથી 35 રન આપ્યા
Visit Saurashtra Kranti Homepage here
2.છતરપુરમાં ધાબળામાં લપેટીને ચોરી-છૂપીથી બસમાં લાવ્યા લાશ… બાદમાં પગપાળા ચાલવા મજબૂર
મધ્યપ્રદેશના છતરપુરમાં રુંવાડા ઊભો કરનારો કિસ્સો સામે આવ્યો છે.
3.4 હાથ-પગ સાથે જન્મેલી બિહારની અઢી વર્ષીય બાળકીની સુરતમાં સફળ સર્જરી કરાઈ
સર્જરી કરવામાં ડોક્ટરોની ટીમને 7 કલાકનો સમય લાગ્યો હતો
4.આત્મદાહ કરીને સળગતી હાલતમાં કોર્ટમાં ઘૂસ્યો વકીલ, SDMને પણ ભેટવાનો પ્રયાસ કર્યો, અંતે મોત થયું
દરેક સુનાવણી માટે લાંચ માગવાના આરોપ લગાવતા રાજસ્થાનના ખંડેલામાં એક વકીલે SDM કોર્ટમાં આત્મદાહ કરી લીધો.
5.મલાઈકા અરોરાના અકસ્માતના સમાચાર સાંભળીને અરહાન જોર જોરથી રડવા લાગ્યો હતો
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અકસ્માતના સમાચાર સાંભળ્યા બાદ દીકરા અરહાનનું રિએક્શન શું હતું.
6.કમલ હાસને ‘વિક્રમ’ હિટ જતાં જ સૂર્યાને મોંઘીદાટ ઘડિયાળ, ડિરેક્ટરને કાર અને 13 આસિસ્ટન્ટને બાઇક આપ્યા
સાઉથ સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’ હાલમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે રિલીઝના એક અઠવાડિયામાં 200 કરોડથી વધુની કમાણી કરી છે.
7.પત્નીની ફરિયાદ કરતાં સાસરિયાંએ માર માર્યો મનમાં લાગી આવતાં પતિએ ગળે ફાંસો ખાધો
પત્ની, સાસુ, સાળો અને 2 સાઢુભાઈ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ
8.તત્કાલિન સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ અને તેના પુત્રની 22.58 લાખની અપ્રમાણસર મિલકત મામલે ધરપકડ
વર્ષ 2019માં મોટા વરાછાના બિલ્ડરે ઉમરા પોલીસમાં અધિકારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી
9.રતનપરના પશુદવાખાનામાં પશુડોક્ટરે ગળા ફાંસો ખાધો
મુળ ધરાઈ વિઝિટમાં જવાનું કહી ઘરેથી નિકળ્યા હતા
Read About Weather here
10.મોદી રાજ્યમાં 3 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે
નવસારીમાં એસ્ટોલ પ્રોજેક્ટનું આજે ઉદઘાટન
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here