આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.કે.એલ.રાહુલ ઈજાગ્રસ્ત થતા સિરીઝની બહાર, રોહિતના આરામ મુદ્દે પૂર્વ ક્રિકેટર ભડક્યો

આજે ગુરુવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. 

Visit Saurashtra Kranti Homepage here

2.આરોપી પુત્રએ કહ્યું- ઘરમાં એક વ્યક્તિનું આવવાનું પસંદ ન હતું, વિરોધ કર્યો છતાં મા ન માની

લખનઉમાં એક મહિલાની હત્યા થઈ. 

3.શિલ્પા શેટ્ટીએ રસ્તા પર ‘નિકમ્મા’ની ટીમ સાથે ડાન્સ કરીને કેક કાપી

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો આજે એટલે કે 8 જૂનના રોજ 47મો જન્મદિવસ છે. 

4.અસિત મોદીએ કહ્યું, દિશા વાકાણી સિરિયલમાં જોવા મળશે નહીં, ટૂંક સમયમાં જ નવાં દયાબેન આવશે

દિશા વાકાણી પાંચ વર્ષથી શોમાં જોવા મળી નથી

5.ભૂમાફિયાઓના ત્રાસથી દંપતી કેરોસીન રેડે તે પહેલા પકડી લેવાયું

SP કચેરીમાં રાવકીના પરિવારનો આત્મવિલોપનનો પ્રયાસ

6.અમદાવાદમાં 25 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ઝાપટાં પડવાની વકી; વાતાવરણમાં પલટા પછી ગરમીનો પારો 0.8 ડિગ્રી ગગડ્યો

દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે. 

7. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પેસેન્જર વાન ખીણમાં પડતા 22 લોકોના મૃત્યુની માહિતી

8. આખરે બે વર્ષ બાદ રાજકોટનો લોકમેળો યોજાશે : ચાલુ વર્ષે ઓગષ્‍ટમાં યોજાશે રંગીલો લોકમેળો

9. મિતાલીની નિવૃત્તિ બાદ હરમનપ્રીતને ટીમ ઈન્ડિયાની કમાન સોંપાઈ : શ્રીલંકા માટે ODI અને T20 ટીમ જાહેર

શ્રીલંકામાં ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે. T20 શ્રેણી ડૈમબુલ્લામાં રમાશે જ્યારે ODI સિરીઝ કેન્ડીમાં રમાશે

Read About Weather here

10. માં-બાપની નિર્દયતા : બાળકીને હાથ-પગ બાંધીને ધોમધખતા તાપમાં ટેરેસ પર છોડી

બાળકોને પાઠ ભણાવવાના નામે અમાનુષી વર્તન :દિલ્હીના ખજુરી ખાસ વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here