આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.પતિ સાથે ઝઘડો થયો અને ગુસ્સો અઢી વર્ષના માસૂમ પર ઉતાર્યો

પતિ સાથેના વિવાદમાં મહિલાએ અઢી વર્ષના માસૂમને ક્રૂરતાથી માર માર્યો. બાળક બૂમો પાડતો રહ્યો પરંતુ માનું હ્રદય ન પીગળ્યું.

Visit Saurashtra Kranti Homepage here

2.બેગુસરાયમાં સગીરાના પગ કાપવા પડ્યા; 10 દિવસ સુધી બેભાન રહી

બેગુસરાઈમાં એક સગીર પોતાને બચાવવા ટ્રેનની આગળ કૂદી પડી હતી. તે આ ઘટનામાં તો બચી ગઈ પણ તેના પગ કપાઈ ગયા હતા.

3.’પાઇરેસ્ટ ઓફ ધ કેરેબિયન’ ફૅમ જ્હોની ડેપને ઇન્ડિયન રેસ્ટોરાંમાં કઢી દાઢે વળગી, બિલ 48 લાખ રૂપિયા આવ્યું

જ્હોની ડેપ જે વાનગી વધી હતી તે ડબ્બામાં પેક કરીને સાથે લઈ ગયો

4.ફાઇનલી સિરિયલમાં દયાભાભી જોવા મળ્યાં, દિશા વાકાણીનાં પરત ફરવા અંગે સસ્પેન્સ!

દિશા વાકાણી પાંચ વર્ષથી શોમાં જોવા નથી મળ્યાં

5.રૂપિયા 1200નું ડ્રગ્સ ઓનલાઇન 3 હજારમાં વેચાતું હતું, 2 મહિનામાં 200 ગ્રામ વેચ્યું

વસ્ત્રાપુરના ફ્લેટમાંથી પકડાયેલા ડ્રગ્સ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હજી ફરાર

6.ઢાકા-અબુધાબી ફ્લાઈટનું એન્જિન ફેઈલ થઈ ગયું, 120 પેસેન્જર સાથે હવામાં ઝોલા ખાતાં ઉતરાણ કરવું પડ્યું

અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી ક્વિક રિસ્પોન્સ ટીમો ગોઠવી દેવાઈ

7.સસ્તામાં કાર અપાવવાના બહાને ઠગનાર સાગર પુરોહિત ઝડપાયો

ટાટા કંપનીના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ઓળખ આપી

8.બુધેલ નજીક અકસ્માતમાં પરપ્રાંતિય શ્રમિકનું મોત

બુધેલ ચોકડી તરફ જવાના રસ્તે સામેથી આવતા ટ્રકે અડફેટે લેતા એક નું મોત, એક ને ઈજા થઇ

9.બહિયલની દેરાણી-જેઠાણીએ સસ્તું સોનું મેળવવા 6 લાખ ગુમાવ્યા

ઘી વેચવા આવેલી મહિલાઓએ પૈસાની જરૂર હોવાનું જણાવી 6 લાખમાં નકલી લગડીઓ પધરાવી

Read About Weather here

10.બાવળાના મુવાડીથી માનસિક વિકલાંગ બાળક મળી આવ્યો

દહેગામ તાલુકાના બાવળાની મુવાડી ગામમાંથી એક 10 વર્ષિય માનસિક વિકલાંગ બાળક મળી આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here