આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.સુરતમાં તેજસ્વી વિદ્યાર્થીઓની સંખ્યા વધી, A1 અને B1 ગ્રેડ મેળવવામાં 250% સુધીનો વધારો

રાજ્યમાં A-1 ગ્રેડમાં 2,532 વિદ્યાર્થી તેમજ A2થી D ગ્રેડના સૌથી વધારે 57,770 વિદ્યાર્થી સુરતના

Visit Saurashtra Kranti Homepage here

2.ડોરબેલ વગાડી ઊંઘ બગાડતા વૃદ્ધને પાવડાનો હાથો ઝીંક્યો’તો

ખૂની હુમલા બાદ પોલીસે આરોપી સામે હત્યાની કલમ ઉમેરી

3.ભાવનગરના મૂળધરાઈ-રાજગઢ વચ્ચે મોપેડ સ્લીપ થઈ જતાં વૃદ્ધનું ઘટના સ્થળે મોત

વૃદ્ધ પીપરીયા ગામે મિસ્ત્રી કામ કરી પરત ફરી રહ્યા હતા

4.દહેગામના લવાડફાર્મ નજીક ટ્રકે ઇકોને અડફેટે લીધી, કારમાં સવાર કાકા-ભત્રીજીના કરૂણ મોત

દહેગામ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

5.બોગસ માર્કશીટથી ઠોઠ વિદ્યાર્થી હોશિયારના હક્કનું હનન કરે છે

શૈક્ષણિક ક્ષેત્રમાં ગુનાહિત પ્રવૃત્તિ કરનારા સામે અદાલતનું કડક વલણ

6.પડધરીના હરિપરમાં ધમધમતી ખનીજચોરી પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, હોડી અને હિટાચી સહિત રૂ. 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

આજી-3 ડેમના કિનારા પર હરિપર ખારી અને ખાખડાબેલાની સીમમાં લાંબા સમયથી સ્થાનિક પોલીસના આશીર્વાદથી ચાલતું’તું ખનીજચોરીનું દૂષણ

7. ભાટ પાસે ફાયરની ગાડી અને ઈકો વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળી

અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

8. કાર્યવાહી:ધણપ પાસે પેટ્રોલપંપ ઉપરથી રોકડા1 લાખ રૂપિયાની ચોરી

બાથરૂમની બારીનો કાચ કાઢી અંદર પ્રવેશી ચોરી કરી

9. શાહરૂખ ખાન અને કેટરિના કૈફ કોરોનાથી સંક્રમિત

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કેટરીના કૈફને કોરોનાનો ચેપ લાગ્યો છે.

Read About Weather here

10.ઇન્‍ડિયન આઇડલ-૧૩ની તૈયારી શરૂ

લોકપ્રિય સિંગીંગ રિયાલીટી શોમાં જે ખુબ જોવાય છે તે સોની ટીવીના ઇન્‍ડિયન આઇડોલની નવી સિઝનની તૈયારી શરૂ થઇ ચુકી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here