1.ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.41 અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ
આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું
Visit Saurashtra Kranti Homepage here
2. ઇસરોમાં મહત્ત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે, આદિવાસીઓને પાણી પહોંચાડવાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
3. કચ્છ વોરિયર્સને પછાડી હાલાર હિરોઝનો 43 રને શાનદાર વિજય, સ્નેલ પટેલ ‘મેન ઓફ ધ મેચ’ બન્યો
સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની બીજી સીઝનમાં સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે સિઝન 2ની પ્રથમ મેચ બાદ આજે બીજા દિવસે કચ્છ વોરિયર્સ અને હાલાર હીરોઝ વચ્ચે શાનદાર મેચ યોજાઈ હતી.
4. ફિલ્મ બનાવતી વખતે ડિરેક્ટર અયાન મુખર્જી હેરાન પરેશાન, કહ્યું- મને લાગ્યું કે આ બનાવતાં બનાવતાં હું મરી જ જઈશ
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
5. પાડોશીએ ધમકી દેતા મહિલાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
બાબરિયા કોલોની આરએમસી ક્વાટર્સમાં બનેલી ઘટના
6. આવતી કાલે સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણી
વૃક્ષોના ઉછેર વિષે માહિતી-માર્ગદર્શન અપાશે
7.આજથી ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થશે, પવનની દિશા બદલાતાં ગરમી 1 ડિગ્રી ઘટી
7શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ રહ્યો
8. પગ ખૂંપી જતા હતા છતાં યુવતીએ હિમાચલનું 17,346 ફૂટ ઊંચું ‘માઉન્ટ ફ્રેન્ડશિપ’ શિખર સર કર્યું
વડોદરાની ભક્તિ ખક્કર સહિત અમદાવાદના યુવાનોનું 12 લોકોનું ગ્રૂપ 21મીએ રવાના થયું હતું
9. એર ઈન્ડિયાના એરક્રાફ્ટનું એન્જીન અચાનક થયું બંધ:મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
એરક્રાફ્ટ ટેકઓફ બાદ મુંબઈ એરપોર્ટ પર પરત ફર્યું હતું
Read About Weather here
10. વડોદરામાં રખડતા ઢોરે ટક્કર મારતા વિદ્યાર્થીએ ગુમાવી આંખ
ઇજાગ્રસ્તે કોર્પોરેશન પાસેથી વળતરની કરી માગ
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here