આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.કચ્છમાં બન્યું રાજ્યનું પ્રથમ ATM જેવું એજ્યુકેશન કિઓસ્ક મશીન

રૂ.સવા લાખના ખર્ચે 5 માસની મહેનત બાદ બન્યું મશીન, 400 બાળકોને મળશે લાભ

Visit Saurashtra Kranti Homepage here

2.BAPSનો કાલથી માનવ ઉત્કર્ષ મહોત્સવ, હરિભક્ત ઊમટશે

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અંતર્ગત 1થી 5 જૂન સુધી ધાર્મિક કાર્યક્રમ

3.ડૂબતા સમયે સાગરે ગર્ભવતી પત્નીને ધક્કો મારી બચાવી લીધી, ભટારના યુવકની સગાઇ થતાં ફરવા ગયા હતા

સુવાલીમાં ડૂબેલા વધુ 2ના મૃતદેહ મળ્યા, હજુ 1 લાપતા

4.સુરતમાં રાંદેર પોલીસ લાઇનના ક્વાર્ટ્સના બીજા માળનો સ્લેબ ધરાશાયી, ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભેલા એકને સામાન્ય ઇજા

સુરત શહેરના રાંદેર પોલીસ લાઇનના B-2 બિલ્ડિંગના બીજા માળનો સ્લેબ એકાએક તૂટી પડ્યો હતો. 

5.ટામેટાંનો ભાવ એક મહિનામાં 60 % વધ્યો, કિલોનો ભાવ 20થી 55 થયો

રોજ 350 ટનની જરૂરિયાત સામે 250 ટન ટામેટા જ આવે છે

6.જેતપુરમાં નગરપાલિકાના વાહનો જ રસ્તા પર ફેલાવે છે ઠેર-ઠેર ગંદકી

ગંદકી ઉઠાવે અને આખા રસ્તે વેરતા જાય ! આમાં ચોખ્ખાઇ ક્યાંથી રહે ?

7.ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કચેરીનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયુંસવા કરોડના ખર્ચે નિર્મિત કચેરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લી મૂકી ​​​​​​​

8.ટાઇગર શ્રોફ બાયસેપ્સ પર કોરિયોગ્રાફર સાથે શૂન્ય ચોકડીની રમત રમ્યો, એક્ટર ગેમ જીતી ગયો

ટાઈગર શ્રોફ ડાન્સની પ્રેક્ટિસ કરતો હતો

9.પોલીસે કારને અટકાવતાં ઉભી ન રાખી, બે ખાનગી ગાડીને ટક્કર મારી, 1.13 લાખનો દારૂ પકડાયા

કારનું ટાયર ફાટતાં બે પકડાયા, 11 સામે ફરિયાદ નોંધાઇ

Read About Weather here

10.નારિયેળ પાણી પીવાથી લઈ પેપર પ્લાન હિટ રહ્યો, RCBએ કદર ના કરી; ગુજરાત ટીમ સાથે જોડાઈ ટાઇટલ જિતાડ્યું

વિરોધી ટીમની લેપટોપ-સ્ટ્રેટેજી ફેલ, ગુજરાતના કોચ નેહરાના સિક્રેટ લેટરે બાજી મારી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here