આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.પોલીસને કહ્યું- ઘરેથી એન્જોય કરવા નીકળ્યા હતા એટલે ગાડીના કાચ તોડ્યા

જયપુરમાં કારના કાચ તોડનાર ત્રણ ગુંડાઓની પોલીસે બુધવારે રાતે ધરપકડ કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

2.અમદાવાદમાં યુવક બાળકને અવાવરૂ જગ્યા લઈ ગયો, સોસાયટીથી ફોન આવતાં માથામાં મારી ફેંકી દીધો

બાળકને શોધવા માટે આરોપી પોતે જ ફ્લેટમાં પહોંચી ગયો અને સીસીટીવી કેમેરા ચેક કરતો હતો

3.ગાંધીનગરમાં રામકથા મેદાનમાં “રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-૨૦૨૨”નું ત્રણ દિવસ આયોજન: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે ઉદ્ધઘાટન

4. અમદાવાદમાં આજથી ક્રિકેટ કાર્નિવલ : ચાહકોમાં અનેરો ઉત્સાહ

ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી૨૦ની વર્તમાન સિઝન અંતિમ તબક્કા તરફ આવી પહોંચી છે.

5. તાલાલામાંથી કેસર કેરીની નિકાસમાં ૪૦% ઘટાડો

આ સિઝનમાં કેરીની નિકાસ આઠને બદલે માત્ર બે દેશોમાં કરવામાં આવી રહી છે

6. રેલવેની ટિકિટ ભાડામાં ડિસ્કાઉન્ટ પુનઃ ચાલુ નહીં થતાં લૂંટાતી પ્રજા

રાજકોટ – સોમનાથ અને પોરબંદર લોકલ બંધ હોવાથી અપડાઉન કરનારાને પરેશાની 

7. IPLની ક્લોઝિંગ સેરેમનીમાં બોલિવૂડનો જલવો જોવા મળશે, રણવીર સિંહ, આમિર ખાન સહિત 300 કલાકારો પર્ફોર્મ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ હાજરી આપી શકે છે

8. વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે રાજકોટ એસટી ડિવીઝનની ૧૧૦ સહિત કુલ ૩૦૦ બસ બૂકઃ સંખ્‍યાબંધ રૂટો રદ

9.’નેશનલ ક્રશએ’ પહેર્યો એટલો બોલ્ડ ડ્રેસ કે ફોટોગ્રાફર્સ આગળ પોઝ આપવામાં પણ પડી મુશ્કેલી!

રશ્મિકા મંદાના ટ્રાન્સપરન્ટ બ્લેક મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી

Read About Weather here

10. રેલવેએ શરૂ કરી નવી સુવિધા : ટિકિટ માટે લાંબી લાઇનોમાંથી મળશે છુટકારો

QR કોડ સ્‍કેન કરીને મુસાફરો ફોન દ્વારા ડિજિટલ પેમેન્‍ટ કરીને ટિકિટ લઈ શકે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here