આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.સુરતના કાપોદ્રામાં પિતાએ ખરાબ સંગત અંગે ઠપકો આપતાં દીકરાએ તાપીમાં મોતનો ભૂસકો માર્યો

ચોરી કેસ બાબતે પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા બાદ પિતાએ ખરાબ સંગતને છોડવાનું કહેતાં માઠું લાગી આવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

2.હાર્વર્ડ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીએ કહ્યું – મળી આવેલો મેટલ બોલ ચીનના રોકેટનો ભાગ

ઉમરેઠ અને ભૂમેલમાં 10 દિવસ અગાઉ ઘટના બની હતી

3.હરિયાણાના પૂર્વ ક્રિકેટરે કરી દગાબાજી, મોંઘી લક્ઝરી ઘડિયાળ સસ્તામાં ખરીદવા જતાં છેતરપિંડીનો શિકાર બન્યો

ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને લક્ઝરી ઘડિયાળ સસ્તી કિંમતે ખરીદવાના ચક્કરમાં 1.63 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે.

4.કિઆરા અડવાણીના એક ફોનથી સિદ્ધાર્થ મલ્હોત્રાનું મન પીગળ્યું, બોલ્યો- ‘ભૂલ થઈ ગઈ, તારા વગર નહીં રહી શકું’

બી ટાઉનમાં છેલ્લાં થોડાં સમયથી સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી વચ્ચે બ્રેકઅપ થયું હોવાની ચર્ચા થતી હતી. 

5.પત્નીનું અન્ય પુરુષ સાથે અફેર, બોલ્યો- 11 મહિનાથી મારા ઘરમાં એક વ્યક્તિ સાથે રહે છે

ટીવીના લોકપ્રિય એક્ટર કરન મેહરાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પત્ની નિશા રાવલ પર ગંભીર આરોપો મૂક્યા છે.

6.હવે અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભાનો દાવો- અમે પ્રોડ્યૂસરને પૃથ્વીરાજ ગુર્જર હોવાના પુરાવા બતાવ્યા

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ 3 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ અંગે વિવાદ થઈ રહ્યો છે. 

7.IPLની મિસ્ટ્રી ગર્લ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા, MIને ચિયર કરવા પહોંચી; ગ્લેમરસ તસવીરો વાઈરલ

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શાનદાર લય નહોતી મેળવી પરંતુ છેલ્લી મેચમાં તેણે એક વિનિંગ નોટ સાથે ટૂર્નામેન્ટ પૂરી કરી છે.

8.અમદાવાદની 6 ટ્રેનોમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખી વધારાના એસી અને સ્લીપર કોચ જોડાશે

4 જૂન સુધી પટણા, મુંબઇ, અજમેર જતી ટ્રેનોમાં સુવિધા મળશે

9.રાજ્યનાં 72 જળાશયોમાં 10%થી પણ ઓછું પાણી પણ નર્મદા હજુ 4 મહિના સુધી રાજ્યની તરસ છીપાવી શકે છે

રાજ્યનાં જળાશયોમાં 45 ટકા જળસંગ્રહ, માત્ર 19 ડેમોમાં જ 50%થી વધારે પાણી

Read About Weather here

10.ટ્રકમાં રો-મટિરિયલ્સના બાચકા નીચે વિદેશી દારૂની 804 બોટલ સંતાડી હતી

માધાપર ચોકડી પાસે વોચ ગોઠવી ટ્રકને પોલીસે પકડી ચાલકની ધરપકડ કરી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here