આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રવીન્દ્ર જાડેજાએ બોલિંગ લેતાં રોહિત ભડક્યો, કહ્યું- તે તો મને કહ્યું હતું કે તું પહેલા બેટિંગ પસંદ કરીશ

IPLની એલ ક્લાસિકો એવી ચેન્નઈ અને મુંબઈ વચ્ચે આ સીઝનની પહેલી મેચ રમાઈ હતી, જેમાં રવીન્દ્ર જાડેજાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

2.ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીન’નું ટ્રેલર દર્શકો સમક્ષ રજૂ થઈ ગયું છે

ખુશી શાહ ભારતની પ્રથમ મહિલા યોદ્ધાના રૂપમાં ઉગ્ર લાગે છે

3.ધોનીની બેટિંગ જોઈ કોમેન્ટેટરે કહ્યું- શેર બુઢ્ઢા હુઆ હૈ મગર શિકાર કરના નહીં ભૂલા હૈ, સર જાડેજા મેદાન વચ્ચે માહીને પગે લાગ્યા

IPL 2022ની 33મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધું છે.

4.લોકો તાવ આવ્યા બાદ મૃત્યુ પામી રહ્યા છે; શાળા-આંગણવાડી બંધ, માર્ગો પર લીંબુ લગાવી વાડ ઉભી કરવામાં આવી

આંધ્ર પ્રદેશના શ્રીકાકૂલમ જિલ્લાના વેનેલાવલસા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી તાવ આવ્યા બાદ મૃત્યુની ઘટના બની રહી છે. 

5.મેચ પહેલા બ્રાવો પોલાર્ડના પગે પડી ગયો, ઈનિંગમાં પોલાર્ડે તેને માથા પર કિસ કરી; બંનેએ ધૂમ મસ્તી કરી

IPL 2022માં મુંબઈ અને ચેન્નઈની મેચ દરમિયાન ઘણી રસપ્રદ ઘટનાઓ સામે આવી હતી.

6.સુરતમાં દરિયાનું ખારું પાણી મીઠું બનાવવા 800 કરોડના ખર્ચે પ્લાન્ટ નંખાશે, આગામી 100 વર્ષ અવિરત પુરવઠો મેળવવા તૈયારી

મગદલ્લા નજીક દરિયામાં 2 કિમીના અંતરે ડિસેલિનેશન પ્લાન્ટ બનશે, પાલિકાએ અભ્યાસ શરૂ કર્યો

7.તૃષા-ગ્રીષ્માના હત્યારા કલાકોમાં મળ્યા, મારી પુત્રીનો હત્યારો 5 દિવસે પણ કેમ નથી પકડાતો? : લાચાર પિતા

પોલીસનું રટણ, તપાસ ચાલુ છે, આરોપી જલદી પકડાશે

8.તમાકુની જાહેરાત અંગે એક્ટરે કહ્યું, ‘આ પર્સનલ ચોઇસ છે’

અક્ષય કુમાર પાન મસાલાની જાહેરાત બાદથી ખરાબ રીતે ટ્રોલ થયો છે. અક્ષય કુમારી માફી પણ માગી છે. 

9.સાત દિવસમાં જ ‘બાહુબલી 2’, ‘સંજુ’ ને ‘દંગલ’નો રેકોર્ડ તોડીને નંબર 1 ફિલ્મ બની, કમાણી 700 કરોડને પાર

‘KGF 2’ 14 એપ્રિલે વિશ્વભરમાં રિલીઝ થઈ છે

Read About Weather here

10.રોમાચંક મેચમાં CSKએ 3 વિકેટથી હરાવ્યું, ધોનીએ છેલ્લી ઓવરમાં મેચ ફિનિશ કરી

IPL 2022માં ગુરુવારે રમાઈ રહેલી મેચમાં મુંબઈએ ચેન્નઈ સામે જીતવા માટે 156 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here