આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.બોરિસ જોનસનનું અમદાવાદમાં ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત, BMWમાંથી હાથ ઊંચો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું

આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રીજન્સીમાં રોકાશે યુકેના PM

Visit Saurashtra Kranti Homepage here

2.રાજકોટનો ‘મહિલાઓનો, મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા’ ચાલતો ગુજરાતનો એકમાત્ર સ્વિમિંગ પૂલ!

ડોમયુક્ત પૂલમાં 5 વર્ષની બાળકીથી 75 વર્ષના વૃદ્ધા સહિત દરરોજે 500 મહિલા શીખે છે સ્વિમિંગ

3.દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ તૈયાર, 30 હજાર કિલો વજન, 5 હજાર વર્ષ સુધી અડીખમ રહે એવી મજબૂત

દિવાળી આસપાસ જો તમે સાળંગપુર જશો તો, 7 કિલોમીટર દૂરથી તમને હનુમાનજીની વિરાટ મૂર્તિના દર્શન થશે. હા, સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિર પરિસરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.

4.આસામ પોલીસે જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી, વિમાન મારફત આસામ લઈ ગયા

જગદીશ ઠાકોર સહિત અગ્રણી નેતાઓએ એરપોર્ટ પર જિજ્ઞેશની મુલાકાત કરી

5.85,82 અને 80… આ ઉંમરે પણ સરકાર સામે 27 વર્ષ સુધી લડી પોતાનો પેન્શન હક મેળવ્યો

58 વર્ષની વયે નિવૃત્ત થયેલા ચાર શિક્ષકે 62 વર્ષની ઉંમરે રિવાઇઝ પેન્શન માટે લડત શરૂ કરી હતી

6.પ્રેક્ટિસ સેશન દરમિયાન મધમાખીનું ઝુંડ સ્ટેડિયમમાં ત્રાટક્યું, અફરાતફરીની સ્થિતિ સર્જાઈ; વીડિયો વાઇરલ

મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ સેશન દરમિયાન ગ્રાઉન્ડ પર મધમાખીનું ઝુંડ ત્રાટક્યું હતું. 

7.BP ઘટી જવાથી અચાનક જ ચાલતી ટ્રેનમાં ઘૂસી ગઈ યુવતી, નસીબથી આબાદ બચાવ; કહ્યું- એવું લાગ્યું જાણે બીજો જન્મ થયો

આર્જેન્ટીનાના બ્યુનસ આયર્સમાં ચાલતી ટ્રેનની નીચે પડી જતાં એક મહિલા જીવતી બચી ગઈ હતી. 

8.મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડ્રોન-રોકેટ્સને તોડી પાડવા સક્ષમ, 1 ફાયરની કિંમત 1 પિત્ઝા કરતાં પણ ઓછી

સમગ્ર વિશ્વ રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ભારે પરેશાન છે. 2 મહિનાથી શરૂ થયેલું આ યુદ્ધ અટકવાનું નામ લેતુ નથી.

9.રશિયાએ યુદ્ધની સ્થિતિ વચ્ચે સરમટ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું, પુતિને કહ્યું- હવે દુશ્મનોએ બે વખત વિચાર કરવો પડશે

રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગને જાણકારી આપી છે કે અમેરિકા યુક્રેનને વધુ એક સૈન્ય સહાયતા પેકેજ ઉપલબ્ધ કરાવશે. 

Read About Weather here

10.ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટથી આગ, 5 દિવસ લેબ બંધ રહેશે; પાંચ લાખની કિંમતના ત્રણ કમ્પ્યુટર બળી ગયાં

લંચ બ્રેકના સમયે વિદ્યાર્થીઓ બહાર હોવાથી મોટી જાનહાની ટળી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here