આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.લખનઉના જેસન હોલ્ડરે મેક્સવેલનો એવો કેચ ઝડપ્યો કે તમે પણ કહી ઉઠશો, વાહ શું કેચ છે!

IPLમાં ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ રમાઈ હતી. જેમાં RCBની ઈનિંગની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

2.ધો.9થી 11ની 180 વિદ્યાર્થિનીને રૂબરૂ મળી ગેમ્સ-એપ ડાઉનલોડ કરવાનું કહી ફોન તપાસતાં 18.90% તરુણીઓ પોર્નસાઇટ એડિક્ટ હોવાનું ખૂલ્યું!

પોર્નસાઈટના અહેવાલમાં બહાર આવ્યું કે ભારતમાં 31 વર્ષથી ઓછી ઉંમરની દર 10માંથી 3 મહિલા પોર્ન જોવાનું પસંદ કરે છે

3.શ્વેતા બ્રહ્મભટ્ટ રાજભવનમાં પિતા સાથે મોદીને મળ્યા, ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાય એવી અટકળો

વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 18મીએ રાત્રે 9 કલાકે રાજભવનમાં મળ્યાં હતાં.

4.સૌથી મોંઘા રૂ.15 કરોડના ઇશાનનો 1 રન 7.9 લાખનો, શાર્દુલની 1 વિકેટ રૂ 2.6 કરોડની

IPLમાં કુલ 74 મેચ, 18 એપ્રિલ સુધીની 30 મેચનો હિસાબ

5.ભારત, મોરેશિયસ બાદ બ્રિટનના PM બોરિસ જોનસન અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે

એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રોડ શો માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ

6.પહેલા જ બોલે શૂન્ય રને આઉટ થવા પર વિશ્વાસ જ ન કરી શક્યો કોહલી, પોતાની જાત પર જ હસવા લાગ્યો

લખનઉ સામે ફરી એકવાર વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું. આ વખતે કોહલી તેની ઇનિંગ્સના પહેલા જ બોલ પર કેચ આઉટ થયો હતો.

7.સ્કૂટી પર બહેનને બોયફ્રેન્ડ સાથે ફરતા જોઈ ભાઈએ બંને પર ગાડી ચઢાવી દીધી, બચી ગયા તો ઢોરમાર માર્યો

ભોપાલમાં બહેનને તેના બોયફ્રેન્ડ સાથે ફરતી જોઈને ભાઈએ તેની સ્કૂટી પર લોડિંગ ગાડી ચઢાવી દીધી હતી. 

8.અલ્લુ અર્જુને તમાકુ કંપનીની ઑફર ઠુકરાવી, કહ્યું- ‘જે હું ખાતો નથી, તેને પ્રમોટ નહીં કરું’

બોલિવૂડ સ્ટાર્સ તમાકુ પ્રોડક્ટ્સને પ્રમોટ કરે છે

9.રાજકુમાર હિરાની-શાહરુખ ખાન ફિલ્મ ‘ડંકી’માં સાથે કામ કરશે, આવતા વર્ષે રિલીઝ થશે

શાહરુખ ખાને ફિલ્મમેકર રાજકુમાર હિરાની સાથેની અપકમિંગ ફિલ્મ ‘ડંકી’ની ઑફિશિયલ જાહેરાત કરી છે.

Read About Weather here

10.કાર્તિક આર્યન ને ક્રિતિ સેનન એકબીજાને ડેટ કરે છે! રસ્તામાં મસ્તી કરી ને એરપોર્ટ પર એકબીજાને ગળે મળ્યા

ક્રિતિ પહેલાં કાર્તિક આર્યનનું નામ પાંચ એક્ટ્રેસિસ સાથે જોડાઈ ચૂક્યું છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here