આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.SBIના 25 લાખના લોનધારકો વર્ષે 2500 EMI વધુ ચૂકવશે, બેન્કની વાર્ષિક કમાણી 1250 કરોડ સુધી વધશે

RBIએ વ્યાજદર નથી વધાર્યા પરંતુ ટોચની બેન્કોએ લોનના દર વધારી દીધા, ઓક્ટોબર 2019 પહેલાની તમામ લોન મોંઘી થશે

Visit Saurashtra Kranti Homepage here

2.સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું નિધન

માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું નિધન થઈ ગયું છે.

3.રશિયાના સૌથી મોટા યુદ્ધ જહાજ માસ્કોવાના વિનાશની ઝલક સામે આવી, રશિયાએ ઝેપોરિઝિઝ્યાના 69 નાગરિકને કેદ કર્યા

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પ્રથમ વખત સ્વીકાર્યું, પ્રતિબંધોને લીધે અર્થતંત્રને નુકસાન થયું

4.ચહલે આ સીઝનની પહેલી હેટ્રિક લીધી; એક જ ઓવરમાં 4 બેટરને આઉટ કર્યા, ફિંચ-શ્રેયસની ફિફ્ટી એળે ગઈ

ચહલે 4 ઓવરમાં 40 રન આપી કુલ 5 વિકેટ લીધી હતી.

5.યુઝવેન્દ્રે એક ઓવરમાં 4 વિકેટ લીધી, KKRના ઉમેશની વિસ્ફોટક બેટિંગ; રોમાંચક મેચમાં બોલર્સની બોલબાલા

IPL 2022માં 30મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી.

6.પેટ કમિન્સે બાઉન્ડરી પર જોરદાર કેચ પકડ્યો, બહાર જતા સમયે માવીને બોલ પાસ કર્યો; શનાયાનું સેલિબ્રેશન વાઈરલ

IPL 2022માં 18 એપ્રિલે રમાયેલી કોલકાતા અને રાજસ્થાન વચ્ચેની મેચમાં અદ્ભૂત કેચ જોવા મળ્યો હતો. 

7.રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલાથી દારૂ ભરેલી ટ્રકનું ડ્રાઇવર સાથે અપહરણ કર્યું, 1200 બોટલ કાઢી લીધાની પણ ચર્ચા; ગુનો નોંધાશે

ઉપરી અધિકારીને જાણ કર્યા વગર પોલીસવાન અને પંચોને સાથે લઇ જવાને બદલે ખાનગી કારમાં ગયા

8.લિલિયા તાલુકાના પીપળવામાં માતાજીના માંડવામાં 3 કોંગી MLAએ નોટોનો વરસાદ કર્યો

પોતાને ગરીબ ધારાસભ્ય ગણાવતા પરેશ ધાનાણીએ નોટોની થોકડીઓ ઉડાડી

9.‘સંદેશે આતે હૈ…’ સોંગ સાંભળ્યા બાદ લતાજીએ આશાજીને કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં કોઈક સંગીતકાર આવ્યો છે

સુરત આવેલા અનુ મલિકે ઇન્ટરવ્યુમાં કહ્યું, સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્લોબલ થઈ, તકો વધશે

Read About Weather here

10.પ્રેગ્નન્ટ સોનમ કપૂરે ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળ્યો

સોનમ કપૂર ઓગસ્ટના ત્રીજા વીકમાં પ્રથમ સંતાનને જન્મ આપશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here