આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.IPLમાં 20મી ઓવર મેડન ફેંકી, પંજાબની કુલ 4 વિકેટ પણ પડી; ઈરફાન સહિત દિગ્ગજોના ક્લબમાં એન્ટ્રી

પંજાબ કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર બોલિંગ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

2.બોરિસ જોનસન 21મીએ અમદાવાદ આવશે; સાયન્સ, હેલ્થ, ટેકનોલોજીક્ષેત્રે પ્રોજેક્ટની જાહેરાત કરે એવી શક્યતા

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આ સપ્તાહે ભારતના પ્રવાસે આવી રહ્યા છે.

3.ગુજરાતથી નાગોરી જિલ્લામાં ગયેલી ફળોની પેટીઓમાંથી ચલણી નોટોની કતરણ મળી આવી

રાજસ્થાનના નાગોર જિલ્લામાં ફળોની પેટીઓમાં ફળોની સાથે ચલણી નોટોની કતરણો નિકળી રહી છે.

4.ફૂલિયા હનુમાન મંદિરના પૂજારીએ હનુમાનજી પંડમાં આવ્યું હોવાનું કહી અઢળક સિંદૂર પ્રસાદીરૂપે પીધું

જામનગરમાં શનિવારના પવનપુત્રના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી,

5.ધવનના પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યો, 10 મિનિટ સુધી મેચ રોકવી પડી; માંડ-માંડ બેટિંગ કરી શક્યો

IPL 2022ની 28મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ હતી.

6.રાજકોટમાં લગ્નમાં વરવધૂને લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટ કર્યો, કારણ આપ્યું કે ‘આ સૌથી મોંઘી ભેટ’

હાલ લીંબુ, તેલ અને પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘું બન્યું છે. વધતા જતા ભાવને કારણે લોકોના બજેટ પણ વિખેરાયા છે. 

7.કુર્લાથી શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરનાં પત્નીનો પંખા સાથે લટકતો મૃતદેહ ઘરમાંથી મળ્યો; કોઈ સુસાઇડ નોટ મળી નહીં

શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરનાં પત્ની રજનીનો મૃતદેહ મુંબઈના કુર્લા વિસ્તારમાં તેમના ઘરેથી મળી આવ્યો છે. 

 8.સ્ટોઈનિસે 104 મીટર લાંબી સિક્સ ફટકારી ગર્લફ્રેન્ડને ડેડિકેટ કરી, જાણો સારાહ સાથેની લવસ્ટોરી સહિતની માહિતી

IPL 2022ની 26મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈને 18 રનથી હરાવ્યું હતું. 9. 9.PMના આગમન દરમિયાન ડ્રોનથી આતંકી હુમલાની શંકા; સુરક્ષાને લીધે 4 દિવસ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોરેશિયસ અને યુકેના વડાપ્રધાન 18 થી 21 એપ્રિલ સુધી અમદાવાદ આવવાના છે. 

Read About Weather here

10.રશિયા પર પાંચ લાખ કરોડનું દેવું; 100 વર્ષમાં પ્રથમ વખત દેવું ન ચૂકવવાની સ્થિતિ આવી શકે છે

પ્રતિબંધને કારણે રૂ.48 લાખ કરોડની વિદેશી મુદ્રાનો અડધો ભાગ ફસાયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here