આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.સીઝનની સતત બીજી ફિફ્ટી ફટકારી; સંજુ સેમસનને રનઆઉટ કરી બાજી પલટી; પત્ની નતાશાનું ખાસ સેલિબ્રેશન

ગુજરાત ટાઈટન્સે ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા રાજસ્થાન સામે 193 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. 

Visit Saurashtra Kranti Homepage here

2.સામાજિક પ્રસંગમાં ઝઘડો કરી ભાગેલા યુવકે 6 લોકો પર કાર ચઢાવી દીધી; એકનું મોત, 5 ગંભીર

લખનઉમાં હિટ એન્ડ રનનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં ગોસાઈગંજમાં એક યુવકે ભીડ પર કાર ચઢાવી દીધી છે. 

3.25 વર્ષીય યુવતીએ ભારે હોબાળા બાદ છત પરથી કૂદી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, જવાનો નીચે ચાદર પાથરી ઊભા રહ્યા

CISFના જવાનોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં કોઈનું ન માની

4.હજીરાના દરિયા કાંઠે ઓઈલ ફેલાઈ જતાં જળચરોને નુકસાન

કોસ્ટ ગાર્ડે ઈન્ટર સેપ્ટર બોટ મોકલી દરિયામાં ઓઇલ લીકેજના સ્ત્રોતની શોધખોળ શરૂ કરી

5.બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ગામમાં વહુના ત્રાસથી 75 વર્ષનાં સાસુ પગપાળા ચાલીને 10 દિવસે પાટણ પહોંચ્યા

ઘડપણ સેવા કરવાના બદલે ઘરનું કામ કરાવતી અને જમવાનું પણ ન આપતાં વહુના ત્રાસથી કંટાળી સાસુ ઘરેથી નીકળી ગયાં હતાં

6.યુક્રેનની મદદ કરશો તો નેસ્તનાબૂદ કરી દઈશ, NATO દેશોને પુતિનની સીધી ધમકી

યુક્રેને બ્લેક સીમાં રશિયન વોરશિપને ધ્વસ્ત કરી

7.ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1, કેપ્ટન હાર્દિકનું ઓલરાઉન્ડ પ્રદર્શન; યશ અને ફર્ગ્યુસને 3-3 વિકેટ લીધી

IPL 2022ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 37 રનથી રાજસ્થાન રોયલ્સને હરાવી દીધું છે.

8.લગ્નમંડપમાં જ આલિયા-રણબીરનું લિપલોક! લગ્ન પછીની પ્રથમ મસ્ત તસવીરો

ચાર વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે એટલે કે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. 

9.શહેરમાં ગરમી 42ને પાર, મ્યુનિ.એ ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

7 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું

Read About Weather here

10.ત્રણ વર્ષ પહેલા જે ખેતરમાં 40 મણ લીંબુ થતા હતા ત્યાં અત્યારે ચાલીસ કિલોનો ઉતારો પણ નથી

વધતું જતું તાપમાન, પાછોતરો વરસાદ, પાણીના ઊંડા જતા તળ અને તાઉતે વાવાઝોડાને કારણે લીંબુમાં ફાલ ઘટ્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here