આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ભારતીય ડોકટરે ઘરમાં જ બંકર બનાવી દીપડા અને બ્લેક પેન્થરને રાખ્યા, કહ્યું- હું એમની સાથે જ જીવીશ અને મરીશ

ભારતીય વિદ્યાર્થીઓ પોતાના પાલતુ કુતરાઓ અને બિલાડીઓ સાથે ભારત પરત ફરી રહ્યા છે, ત્યાંજ એક ભારતીય ડોક્ટરે પોતાના પાલતુ દીપડા અને એક બ્લેક પેન્થર સાથે યુદ્ધથી ઝઝૂમી રહેલા યુક્રેનમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.રશિયા-યુક્રેન વચ્ચે ત્રીજી વાતચીતનું પણ પરિણામ શૂન્ય, યુક્રેને રશિયાના મેજર જનરલને માર્યાનો દાવો કર્યો

રશિયા અને યુક્રેનના યુદ્ધનો આજે 13મો દિવસ છે. આ દરમિયાન, સૌથી મોટું અપડેટ એ છે કે યુદ્ધવિરામ અંગે બંને દેશો વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીતનું પરિણામ પણ શૂન્ય આવ્યું છે.

3.સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ છૂટ્યો તો શરૂ કર્યો ટી સ્ટોલ

બિહારના પટનામાં આવેલો એક ટી સ્ટોલ છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. મુસલ્લહપુર વિસ્તારમાં મેરિયો તેને ચલાવે છે.

4.100મી ટેસ્ટ પછી વિરાટે પોતાની જર્સી આપી, કિંગની દરિયાદિલી જોઈ ક્રિકેટ જગતમાં પ્રશંસા થઈ

100મી ટેસ્ટની પહેલી ઈનિંગમાં કોહલી 45 રન કરી આઉટ

5.છાપું વાંચી ચોરોને ખબર પડી કે નદીમાં ફેંકેલી બેગમાં હીરા હતા, અમરોલીમાં ચોરેલી બેગમાં કશું નથી એવું સમજી નદીમાં ફેંકી દીધી હતી

2ની ધરપકડ, 15 લાખના હીરાવાળી બેગ હજુ મળી નથી

6.વડગામના મોટી ગીડાસણ ગામની ભવ્યાની કલાએ દેશના સીમાડા ઓળંગ્યા; 4 ફિલ્મોમાં કામ કર્યું

4 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કર્યું, 10 વર્ષની ઉંમરે 250 ઓડિશન આપી દીધા

7.દૂષિત પાણીએ 9 માસના બાળકનો ભોગ લીધો; પૂર્વના તેજાનંદ, સરસ્વતી, પ્રભુનગર, દીવડા તળાવ વિસ્તારોમાં ઝાડા-ઊલટીના 96 કેસ

કલોલના પૂર્વ વિસ્તારમાં ફરી એક વાર રોગચાળો ફાટી નીકળ્યો છે. ઝાડા-ઊલટીના 96 કેસ સામે આવ્યા છે જ્યારે 9 માસના બાળકનું મૃત્યુ થયું છે. 

8.શ્વેતા તિવારીની દીકરી પલક ટૂ પીસ રેડ બિકીનીમાં ગ્લેરમસ લાગી, વીકેન્ડમાં ખૂબ મજા કરી

21 વર્ષીય પલક તિવારીની બિકીની તસવીરો વાઇરલ

9.’ધૂમ’ ફૅમ ઉદય ચોપરા લાંબા સમય બાદ જોવા મળ્યો, પહેલી નજરે ઓળખવો પણ મુશ્કેલ બન્યો

ઉદય ચોપરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો

Read About Weather here

10.મોડલે પાલતુ કૂતરાની જેમ કરોડોની કારને પટ્ટો બાધીને રસ્તા પર ફેરવી

હાલમાં સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. એક મહિલા પોતાની કરોડોની કારને પાલતુ કૂતરાની જેમ બાંધીને રસ્તા પર ફરતી હોય તેમ લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here