આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.PM મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરશે, ઝેલેન્સ્કીનો સંદેશ- કદાચ મને છેલ્લી વખત જીવતા જોઈ રહ્યા છો

યુક્રેનમાં લડાયક વિમાન મોકલવા નાટોના સભ્ય દેશોને અમેરિકાની લીલીઝંડી

Visit Saurashtra Kranti Homepage here

2.પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનો દૂતાવાસમાંથી મૃતદેહ મળ્યો;મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી, વિદેશમંત્રી જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું

પેલેસ્ટાઇન વહીવટીતંત્રએ તપાસના આદેશ આપ્યા

3.CBIએ ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી, કો-લોકેશન કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી

તાજેતરમાં જ તેમની આગોતરા જામીનની અરજીને કોર્ટ દ્વારા નકારી દેવામાં આવી હતી

4.અમેરિકાએ ફાઈટર પ્લેન ઉપર ચીનનો ઝંડો લગાવી રશિયા પર બોમ્બ ફેંકવો જોઈએ; NATO કાગળ પરનો વાઘ, પુતિન એક સ્માર્ટ લીડર છે

ટ્રમ્પે આ સાથે દાવો પણ કર્યો કે રશિયાના નેતા પુતિન જો બાઈડનને ઢોલની જેમ વગાડી રહ્યા છે

5.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ફાલ્કોન ટ્રાવેલ્સની લક્ઝરી બસ ભડકે બળી, 20 મુસાફરોનો આબાદ બચાવ

વધુ એકવાર ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ફાલ્કોન ટ્રાવેલ્સની લક્ઝરી બસ ભડકે બળી હતી.

6.ડ્રાઈવિંગ લાઇસન્સની પ્રિન્ટ માન્ય ગણાશે; રાજ્યભરની આરટીઓમાં ત્રણ માસથી કાર્ડની તંગી

રાજકોટ સહિત રાજ્યભરની આરટીઓમાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેના કાર્ડ ખલાસ થઇ જતા અરજદારોને લાઇસન્સ આપવાની કામગીરી છેલ્લા ત્રણ માસથી ઠપ થઇ ગઈ છે. 

 7.દાઝેલી વ્યક્તિની જિંદગી બચાવવા માટે પુત્રએ 98 વર્ષીય માતાની ચામડીનું દાન કર્યું

રાજકોટમાં ચામડીનું દાન કરનાર પ્રથમ મહિલા, અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિએ દાન કર્યું​​​​​​​

8.વડનગરમાં પાંચેય શાસનકાળની સાક્ષી પૂરતા 30X30 મીટરની અંતરે 5 બુર્જ મળી આવ્યા

પોસ્ટ ક્ષત્રપ,ક્ષત્રપકાળ, સોલંકીકાળ,મોગલ સલ્તનત અને ગાયકવાડ સમયના બુર્જ

9.રાજકોટમાં 1 BHKના ફ્લેટધારકને PGVCL કંપનીએ 10.41 લાખનું બિલ ફટકાર્યું!

વીજકર્મચારીએ પણ રીડિંગમાં એજન્સીના માણસો જેવો ભગો કર્યો, ગ્રાહકે કહ્યું, સામાન્યતઃ 2 હજાર બિલ આવે છે

Read About Weather here

10.MBBS કરતી દીકરી પિતા માટે સાથી શોધવા આવી;કહ્યું- મારા લગ્ન પછી મારો જીવ પપ્પામાં ન રહે એ માટે, જીવનસાથી હોય તો હૂંફ પણ

50 થી ઉપરના લોકોનું ઘર વસાવવા મહેસાણા શહેરમાં પ્રથમવાર જીવનસનથીપસંદગી મેળો યોજાયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here