1.યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ, રાષ્ટ્રપતિ ભવન નજીક રોકેટ હુમલો, ઓડેસામાં પુલ ઉડાવી દીધો
રશિયા સતત સૈન્ય મથકો તેમજ નાગરિક વિસ્તારો પર હુમલો કરી રહ્યું છે
Visit Saurashtra Kranti Homepage here
2.હિરલ શાહે 38 સ્પર્ધકોને પછાડી ‘મિસિસ ઇન્ડિયા ગ્લેમર’નો ખિતાબ જીત્યો
કોલેજ કાળના સ્વપ્નને સાકાર કરવાનો શ્રેય પતિ-પરિવારને આપ્યો
3.જાણો ક્રિકેટ જગતના એવા 5 ખેલાડી વિશે જેમનું રહસ્યમય મોત થયું હતું, હોટલ રૂમના વણઉકેલ્યા રહસ્યો વિશે માહિતી મેળવો
ક્રિકેટની દુનિયામાં અત્યારે શોકનું વાતાવરણ પ્રસરી જવા પામ્યું છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નના અવસાનના સમાચાર આવતા બધા સ્તબ્ધ થઈ ગયા છે.
4.રાજ્યમાં સિંગતેલના ભાવમાં 164, કપાસિયામાં 210, સૂર્યમુખીમાં 505, પામતેલમાં 380નો વધારો ઝીંકાયો
વિવિધ તેલના રોજ 2000 ડબાનું વેચાણ હોવાથી લોકોના બજેટ પર રોજનો 11.60 લાખનો ફટકો
5.શેન વોર્નના મૃત્યુ અંગે સચિને કહ્યું- ભારતીયો માટે તમે ખાસ; તમારી વહેલી વિદાયની ખોટ સાલશે, વોર્ને કહેલું-સચિન મને સપનામાં આવતો
શેન વોર્ન અને સચિન વચ્ચે મેદાન ઉપર જેટલી આક્રમતા હતી એટલી જ બન્ને વચ્ચે મેદાન બહાર મિત્રતા રહેલી
6.ટેસ્ટમાં 700 વિકેટ લેનાર પહેલો બોલર, વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલમાં મેન ઓફ ધ મેચ; IPLનો પહેલો ચેમ્પિયન કેપ્ટન
સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમ બનાવવામાં કોઈ એક ખેલાડીનો સૌથી મોટો રોલ હોય તો તે છે શેન વોર્ન. તેમની લેગ સ્પિન, ગુગલી અને ફિલિપરનો સમાનો કરવો દિગ્ગજ બેટ્સમેન માટે પણ મુશ્કેલ હતું.
7.ઇડર પાંજરાપોળમાં 116 ગાય-વાછરડાંનાં મોત; મકાઇનો લીલો ઘાસચારો ખાધા બાદ 230થી વધુ પશુઓને આફરો ચડતાં ટપોટપ ફસડાઈ પડ્યા
પશુ ચિકિત્સકોની ભારે જહેમત છતાં 87 વાછરડાં અને 27 ગાયો મોતને ભેટી
8‘અમે પડ્યાં તો યુક્રેનિયનોએ અમને કચડીને બોર્ડર ક્રોસ કરી, હવે યુક્રેન નથી જવું; અમને ભારતમાં તક મળી હોત તો ત્યાં કેમ ગયા હોત?’
યુક્રેનથી વડોદરા આવી જ્ઞાનિશાએ ભારતીયોની દારૂણ સ્થિતિ વર્ણવી
9.પારડીમાં ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યોને ઢોરમાર મારીને સગીરાનું અપહરણ કરી ગયો
માતા, બહેન અને કાકાને ઢોર માર માર્યા બાદ વાડીમાં ભાગી ગયો, જિલ્લા પોલીસે ડ્રોનથી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
Read About Weather here
10.સુરતમાં સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર પિતાએ પોલીસને કહ્યું- મારી ભૂલ થઈ ગઈ, પોલીસને 17 કલાક ગોળ-ગોળ ફેરવ્યા
પોલીસ આરોપી પિતા વિરુદ્ધ ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરશે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here