1.છાત્રોએ કહ્યું- 8 દિવસથી બંકરમાં જ છીએ, ખાવાનું ખતમ થવાની અણીએ, ઝડપથી અહીંથી ન નીકળ્યાં તો ભૂખે મરી જઈશું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી ભીષણ લડાઈ વચ્ચે સુમી શહેરમાં 8 દિવસથી ફસાયેલા ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સે PM મોદી સમક્ષ મદદની ગુહાર લગાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
2.આજથી રોહિતયુગની શરૂઆત, ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી; કોહલી 100મી ટેસ્ટ રમવા મેદાનમાં ઊતરશે
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે શુક્રવારથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ છે, જેમાં ટોસ જીતી ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
3.અમેરિકાએ કહ્યું- જો રશિયા યુદ્ધ સમાપ્ત કરવાની જાહેરાત કરશે તો તમામ પ્રતિબંધો હટાવી લઈશું, કિવમાં ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થી ઘાયલ
રશિયા યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં માનવીય સહાયતા માટે કોરિડોર બનાવશે
4.ગુજરાતમાં 3 વર્ષમાં MD ડ્રગ્સના બંધાણી 1200% વધ્યા, નશાખોરોમાં 36% બેરોજગાર અને 30% મહિલાઓ પણ
કોરોનાકાળ દરમિયાન દેશમાં 3 હજાર કિલો જેટલું હેરોઇન જપ્ત, 1 વર્ષમાં 37000%નો વધારો: DRI
5.વિદ્યાર્થીઓને મૂકવા આવ્યા ત્યારે ડીન, લેક્ચરર ભાવુક થઈને રડી પડ્યા હતા
14 ઘરે આવી ગયા, 3 યુક્રેનથી સુરક્ષિત રીતે અન્ય શહેરોમાં પહોંચ્યા
6.રશિયાના અબ્રામોવિચે ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ ‘ચેલ્સી’ને વેચવાનો નિર્ણય લીધો, યુક્રેનના ઘાયલો માટે ખાસ આર્થિક સહાય પણ કરશે
અબ્રામોવિચે 13 મેનેજરની નિમણૂક કરી અને ક્લબે ટ્રાન્સફર માટે લગભગ 20 કરોડ રૂપિયા ખર્ચ્યા
7.અંબાજીમાં 14 વર્ષના પુત્રની બંને કિડની ફેઇલ થઇ જતાં માતાએ એક કિડની આપી જીવ બચાવી લીધો
કમ્પ્યુટર શિક્ષકે તંત્રને જાણ કરી ઓપરેશન વિનામૂલ્યે કરાવ્યું
8.કથિત બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠાએ શ્રદ્ધા કપૂરની તસવીરો શૅર કરી, પેસ્ટલ ગ્રીન લહેંગામાં એક્ટ્રેસ આકર્ષક લાગી
શ્રદ્ધા કપૂરનો આજે એટલે કે 3 માર્ચના રોજ 35મો જન્મદિવસ છે. પરિવાર, મિત્રો તથા સેલેબ્સે સો.મીડિયામાં શ્રદ્ધાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
9.મલાઈકા અરોરાની કિસથી કાગળ પર બનેલી માછલી જીવતી થઈ, એન્જિનિયરનું જાદુ જોઈ આશ્ચર્ય થશે
હાલમાં ટીવી પર લોકપ્રિય રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલન્ટ’ ચાલી રહ્યો છે. આ શોનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે.
Read About Weather here
10.બાયપાસ સર્જરી કરાવ્યા બાદ પહેલી જ વાર સુનીલ ગ્રોવર જાહેરમાં જોવા મળ્યો, તબિયત અંગે વાત કરી
સુનીલ ગ્રોવરની હૃદયની બે ધમનીઓમાં 100% બ્લોકેજ હતું
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here