આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રશિયાએ કિવના સેન્ટ્રલ રેલવે સ્ટેશનને ઉડાવ્યું, ખેર્સોન પર કર્યો કબજો; બેલારુસમાં શાંતિ મંત્રણા જારી

બુધવારે રશિયાએ યુક્રેનમાં પરિવહન સેવાઓ, હોસ્પિટલ્સ, રહેઠાણો સહિતનાં સેંકડો સ્ટ્રક્ચર્સનો વિનાશ કર્યો

Visit Saurashtra Kranti Homepage here

2.નાણાંમંત્રી કનુભાઈ રજૂ કરશે બજેટ 2022, ચૂંટણીલક્ષી બજેટમાં પ્રજાને મોટી રાહતો મળવાની શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 2 માર્ચથી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. 

3.સીએમ યોગીએ આપ્યો પ્રથમ વોટ, તેમના સહિત 676 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે 2.15 કરોડ વોટર્સ

સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન

4.યુક્રેન પર હુમલો કરનારા મોટા ભાગના સૈનિકો યુદ્ધની દૃષ્ટિએ અણઘડ, પોતાના જ ભયાનક આક્રમણને સહન ન કરી શકતાં રડી પડે છે

યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા રશિયન સૈનિકો ખુદ જ યુક્રેન પરના પોતાના આક્રમણને સહન કરી શકતા નથી અને અવારનવાર રડી પડે છે. 

5.BCCI કોન્ટ્રેક્ટમાં રહાણે અને પૂજારા ગ્રેડ Aથી Bમાં આવ્યા, પંડયાને ગ્રેડ Cમાં મૂકવામાં આવ્યો

ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયેલા મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને BCCIએ વાર્ષિક કોન્ટ્રેક્ટમાં પણ ડિમોશન આપ્યું છે. 

6.MBBSના 6 વર્ષના કોર્ષમાં માત્ર 3 મહિના બાકી છતાં જીવ બચાવવા યુક્રેનથી વિદ્યાર્થી પરત આવ્યો

વાપીનો સંકેત સિંગ યુદ્ધના સ્થળથી 400 કિ.મી. દુર હતો

7.લગ્નની લાલચ આપી IT ઇજનેર યુવતી સાથે મેનેજરે દુષ્કર્મ ગુજાર્યું

પુણેની કંપનીના મેનેજર અને તેના મિત્ર સામે પોલીસ ફરિયાદ

8.BAPSના સ્વયંસેવકો પેરિસ-સ્વિટ્ઝર્લેન્ડથી પોલેન્ડ આવી 1 હજાર ભારતીય વિદ્યાર્થીઓને જમાડ્યા

યુક્રેન અને પોલેન્ડ સરહદ પર દૂર દૂરથી સ્વયંસેવકો ભારતીય વિદ્યાર્થીઓની મદદે પહોંચ્યા

9.ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ પ્રકરણમાં ત્રિપૂટી પકડાઈ

મોટી બહેનને બંધક બનાવી નાની બહેન સાથે પણ કુકર્મ આચર્યું: 3 સામે ગુનો નોંધાયો

8.દૂધમાં ભાવવધારાની હિલચાલ સામે ધારાસભ્યોનો જ વિરોધ,કહ્યું ડેરી ડિરેક્ટરોના બેફામ ખર્ચા બંધ કરે

અમૂલે લિટરે રૂા. 2 ભાવ વધારતાં બરોડા ડેરી 8 મહિનામાં બીજીવાર લોકો પર બોજો નાખવા તૈયાર

9.ભેસ્તાનમાં ફિલ્મી ઢબે યુવતીની જાહેરમાં છેડતી,બૂમો પાડતા લોકોએ યુવકને પકડ્યો

એક જ દિવસમાં છેડતીના 2 બનાવ : પાંડેસરાના યુવકે પીછો કર્યાની શંકા

Read About Weather here

10.સોનું અને ચાંદીમાં 3000 હજાર વધ્યા, તો ખાદ્યતેલ પણ થયું મોંઘું

પામ ઉત્પાદનો પર અસર, તહેવારો પર રસોઈ મોંઘી બનશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here