આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ 2022માં યુરોપમાં ભીષણ યુદ્ધ થવાની સંભાવના છે

યુક્રેન અને રશિયા વચ્ચે સતત પાંચમા દિવસે અનેક શહેરોમાં ભીષણ યુદ્ધ ચાલુ છે. આ લોહિયાળ યુદ્ધમાં અત્યારસુધીમાં બંને દેશોના સેંકડો સૈનિકો માર્યા ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

2.વેંકટેશના પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગી કેચ થયો, મેદાનમાં દર્દથી કણસતો રહ્યો; બેટરે પણ માંડમાંડ હસવાનું ટાળ્યું

INDએ શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું

3.UNSCમાં રશિયા વિરુદ્ધ વોટિંગથી ભારત-ચીન રહ્યા દૂર, કિવના મેયરે કહ્યું-રશિયન સેનાએ અમને ચોતરફથી ઘેર્યા

યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત યોજશે

4.બ્યૂટી-ક્વીનથી લઈને મહિલા સાંસદે રશિયાનું આક્રમણ ખાળવા શસ્ત્રો હાથમાં ઉઠાવ્યાં

રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના આદેશથી રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યાને ચાર દિવસ વીતી ગયા છે 

5.કોરોનામાં 1 મહિનો ICU, 2 મહિના ઓક્સિજન પર, 75% ફેફસાં ડેમેજ, શુગર અને બીપી છતાં 62 વર્ષની વયે 3200 કિમીની નર્મદા પરિક્રમા કરી

દેલાડવાના બિપિનભાઈએ મન હોય તો માળવે જવાય કહેવત ચરિતાર્થ કરી બતાવી

6.રોમાનિયા-પોલેન્ડ બોર્ડર પર સુરક્ષાદળોએ ઢોરમાર માર્યો; અનેક રાજ્યોના વિદ્યાર્થીઓએ તેમની પીડાની ક્ષણો શેર કરી

ઘટના સ્થળ પર પહેલા યુક્રેનના વિદ્યાર્થીઓને જ અંદર લેવામાં આવ્યા- ભારતીય વિદ્યાર્થી

7.રાજપીપળાના આદિવાસી રિક્ષાચાલકની પુત્રી પ્રીતિ વસાવાએ જિમ્નેસ્ટિકમાં 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, છોટુભાઈ પુરાણી કોલેજમાં તાલીમ અપાઈ

8.સાધુ-સંતો માટે સાઉથ ઇન્ડિયન, પંજાબી ભોજન; ગિરનાર સાધના આશ્રમ દ્વારા કરાયું આયોજન

ભવનાથના મહા શિવરાત્રી મેળામાં આવેલા સંતો માટે સ્વાદિષ્ટ ભોજનીયાની કરાઇ વ્યવસ્થા.

9.લગ્નની 50મી વર્ષગાંઠે 50 બાળકના અભ્યાસનો ખર્ચ ઉપાડવાનો સંકલ્પ લીધો

પંડયા પરિવારના પાંચેય સભ્યએ મૃત્યુ પછી અંગદાનનો નિર્ણય લીધો છે

Read About Weather here

10.રાણપુરના અળવ ગામે પિતાએ કામધંધાનું કહેતા પુત્રએ ખાસ મિત્ર સાથે ટ્રેન નીચે પડતું મુક્યું

બંને મિત્રોએ સાથે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કરતા શોકનું મોજુ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here