આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રશિયાની સેના રાજધાની કિવમાં ઘુસી, સામ-સામે યુદ્ધ ચાલી રહ્યું; યુક્રેને 150 રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલું વિમાન તોડી પાડ્યું

EU રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી સર્ગી લેવરોવની યુરોપ સ્થિત સંપત્તિ ફ્રીઝ કરશે

Visit Saurashtra Kranti Homepage here

2.યુક્રેનમાં હુમલા દરમિયાન એક કપલે મેરેજ કર્યા, ચર્ચના બેલની સાથે સતત વાગતી હતી સાયરન

યુક્રેનમાં રશિયન હુમલા પછી સતત ભયાનક તસવીરો સામે આવી રહી છે, પરંતુ આ તસવીરની વચ્ચે કેટલીક ક્ષણ ભાવુક કરી દેનારી પણ હતી.

3.રાજધાની કીવ તરફ આગળ વધી રહ્યાં હતા રશિયન ટેન્કર, રોકવા માટે બ્રિજની સાથે પોતાને બોમ્બથી ઉડાવી દીધો

રશિયન હુમલાઓ વચ્ચે યુક્રેનના એક સૈનિકની હિંમતે લોકોને ચોંકાવી દીધા છે. આ સમગ્ર ઘટના રુંવાટા ઊભા કરી દે તેવો છે.

4.રશિયાની સ્પેસ એજન્સીના ડાયરેક્ટરે USને પૂછ્યું- શું સ્પેસ સ્ટેશનને ભારત કે ચીન પર પડવા દઈએ?

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયાની વિરુદ્ધ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. 

5.ગુજરાતના અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર, કાલોલના વિદ્યાર્થીઓનો સમાવેશ; ભયના ઓથાર હેઠળ વિદ્યાર્થીઓનો ભોંયરામાં આશરો

એક જોડી કપડાં લઈને રૂમ છોડી દીધો, ૧૦ લોકોની બેચમાં જમવા લઈ જાય છે, મોબાઈલ બેટરી બચાવવી મોટી ચેલેન્જ

6.ગુજરાતમાં 6 મહિનામાં 25 લાખથી વધુ લોકોએ મોબાઇલ છોડ્યો, તમામ સર્વિસ પ્રોવાઇડર્સના સબસ્ક્રાઇબર્સ ઘટ્યાં

રાજ્યમાં જૂન 2021માં 7 કરોડ મોબાઇલ ધારકો હતા, જે ડિસે.માં ઘટીને 6.74 કરોડ થયા

7.પેટમાંથી ડ્રગ્સની 50 કેપ્સ્યૂલ કાઢ્યા બાદ મૃત્યુ થયું; એરપોર્ટ પર 23 ફેબ્રુઆરીએ કસ્ટમ વિભાગે પકડી હતી

તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી

8.વલસાડની બે બાળકની માતા 11 વાર ફેલ થઈ, 12મી ટ્રાયલે દેશમાં ચોથો રેન્ક મેળવ્યો, કહ્યું- ‘જિંદગીમાં હાર ન માનશો’

સીએસ એક્ઝિક્યૂટિવ અને પ્રોફેશનલ્સના રિઝલ્ટમાં સુરતના 3 અને વલસાડની 1 સહિત 4 વિદ્યાર્થી દેશમાં ટોપ-15માં આવ્યા

9.UPના મેરઠથી નકલી નોટો વટાવવા પાલનપુર આવેલા 4 શખ્સો ઝડપાયા

પોલીસે ક્ષુધાશાંતી લોજના રૂમમાંથી 100 દરની 457 નકલી નોટો સાથે ઝડપ્યા

Read About Weather here

10.માણાવદર-બાંટવાની મુલાકાતે; દાદાનાં વતન આજકમાં રાતવાસો કર્યો, સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા

માંગરોળ તાલુકાના આજક ગામના મુળ વતની અને હાલ ફ્રાન્સનું નાગરીત્વ ધરાવતા આરીફભાઈ આજકીયા (મેમણ) પોતાની માતાના મુળ વતન બાંટવાની મુલાકાત લેવા આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here