આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.નાના પટોલેએ કહ્યું, ‘હું મોદીને મારી શકું છું, ગાળો પણ આપી શકું છું’; વિવાદ વધ્યો તો ફેરવી તોળ્યું

મારા મત વિસ્તારમાં લોકોએ મોદી નામના સ્થાનિક ગુંડા અંગે ફરિયાદ કરી હતી. હું તેના વિશે બોલી રહ્યો હતોઃ નાના પટોલે

Visit Saurashtra Kranti Homepage here

2.કેપ્ટનશિપ છોડ્યા પછી વિરાટની પહેલી તસવીર સામે આવી; કે.એલ.રાહુલને લીડ કરતો જોઈ ફેન્સ અકળાયા; પ્રતિક્રિયા વાઈરલ

આગામી 2 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ઋતુરાજ અને ધવન વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળશે

3.મેટ્રો ટ્રેનના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક મારીને જીવ બચાવ્યો, ઘટના CCTVમાં કેદ

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં એક રુંવાટા ઊભી કરનારી ઘટના ઘટી છે. 

4.સત્સંગી મહિલા કહે છે કે, ‘હરિધામમાં બે ગાદી તો નહીં જ થાય, ગુણાતીત(પ્રબોધસ્વામી)ને તો હું મારી નાખીશ’

મંદિરના ટ્રસ્ટી જયંત દવે સામે કેટલીક મહિલા સત્સંગી બહેનો આક્રોશ ઠાલવી રહી છે

5.કપિલ શર્માએ દારૂના નશામાં ગિન્ની ચતરથને પ્રપોઝ કર્યું હતું, બોલ્યો- તે ડરી ગઈ હતી

લોકપ્રિય કોમેડિયન કપિલ શર્મા હાલમાં ડિજિટલ ડેબ્યૂને કારણે ચર્ચામાં છે

6.કઝિન આલિયાની બર્થડે પાર્ટીમાં શાહરુખની દીકરી સુહાના ખાન શોર્ટ બ્લેક ડ્રેસમાં આકર્ષક લાગી

સુહાના ખાને સોશિયલ મીડિયામાં બર્થડે પાર્ટીની તસવીરો શૅર કરી

7.માથામાં તેલ નાખ્યું હોવાથી ‘અનુપમા’ ફૅમ રૂપાલી ગાંગુલીએ ફોટોગ્રાફર્સને ફોટો લેવાની ના પાડી દીધી

રૂપાલી ગાંગુલી હાલમાં જ સલૂનની બહાર જોવા મળી હતી

8.ટેકનોલોજીના ઉપયોગથી લોકોને ન્યાય ઝડપથી આપી શકાશે: જસ્ટિસ ચંદ્રચૂડ

હાલ કોર્ટમાં કુલ 1.52 લાખ કેસ પડતર, 59 કેસ 30 વર્ષથી વધુ જૂના છે

9.દુકાનો ભાડે રાખી ઉઠમણું કરતી ગેંગ સક્રિય છતાં પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી ન હતી

માર્કેટ વિસ્તાર માટે અલાયદા પોલીસ મથકની માગણી પણ કરાઈ હતી

એક અંદાજ મુજબ માર્કેટમાં વર્ષે 800 ઉઠમણાં થાય છે

Read About Weather here

10.મોરબીના વોર્ડ 14માં ભરશિયાળે પાણીની કટોકટી, 3 માસથી ધાંધિયા ભોગવતા લોકોનો કચેરીને ઘેરાવ

હજુ તો ઉનાળો દૂર છે એ પહેલાં જ પાલિકાએ પાણી માટે દુ:ખી કરતાં સ્થાનિકોના સૂત્રોચ્ચાર અને આવેદન

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here