1.ગુજરાતમાં 2020માં 19 માર્ચે કોરોનાના 2 કેસ નોંધાયા હતા, 2022ની 14મી જાન્યુઆરીએ 9 લાખ પોઝિટિવ કેસનો આંક વટાવી દીધો
1 લાખ કુલ પોઝિટિવ કેસ થતાં 10 મહિના લાગ્યા, 2થી 3 લાખ કુલ પોઝિટિવ કેસ થતાં પોણા ચાર મહિના લાગ્યા
Visit Saurashtra Kranti Homepage here
2.સુરતમાં પ્રેમી પ્રેમિકાના ઈશારે બનેવી પર કુહાડી લઈ તૂટી પડ્યો, માથાં સહિત હાથ પર ઘા માર્યા, ઘટના CCTVમાં કેદ
માથામાં બે ઘા અને 9 ટાંકા, ડાબા હાથની કોણી ઉપર 3 અને શરીર ઉપર ઘા માર્યા
પ્રેમલગ્નમાં આ 5મો હુમલો થતા પરિવાર ડરના માહોલમાં જીવવા મજબૂર બન્યું
3.ટોંગામાં સમુદ્ર વચ્ચે જ્વાળામુખી વિસ્ફોટ પછી સુનામી, રાખ-પથ્થરનો વરસાદ; ન્યૂઝીલેન્ડ-ફિજીમાં એલર્ટ
પોલિનેશિયન દેશ ટોંગા આયલેન્ડ પર શનિવારે સમુદ્રની અંદર જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે 20 કિમી દૂર સુધી તેની રાખ જોવા મળી હતી.
4.PSIની શારીરિક કસોટીનું પરીણામ જાહેર,પાસ થયેલા ઉમેદવારોની વિગત વેબસાઈટ પર જોઈ શકાશે
ફેબ્રુઆરીના બીજા સપ્તાહ બાદ પ્રિલિમીનરી પરીક્ષા લેવાશે
IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી
5.ગર્ભવતી મહિલાઓએ બાળકો ગુમાવ્યાં તો ક્યાંક લોકો ભૂખે મરે છે, દર્દીઓ હોસ્પિટલના દરવાજે મોતને ભેટી રહ્યા છે
શિયાન શહેરમાં લોકડાઉન જીવલેણ સાબિત થઈ રહ્યું છે
6.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનની તબિયત બગડતાં 108 એબ્યુલન્સે હોસ્પિટલ પહોંચાડ્યા, શાહે ટીમની સેવાને બિરદાવી
શાહના બેનની તબિયત બગડતાં 108ને કોલ કરાયો હતો, કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરાયા
7.છેલ્લા એક વર્ષથી પથારીવશ રહેલી વ્યક્તિને વેક્સિન લગાવતાં જ સાજી થઈ ગઈ, અગાઉ સારવાર માટે જમીન પણ વેચી દીધેલી
સ્વાસ્થ્ય વિભાગ આ અંગે હવે તપાસ કરશે
8.અમદાવાદના વસ્ત્રાપુરમાં કુરિયર કંપનીના કર્મચારીને આંખમાં મરચુ નાંખી લૂંટી લેનાર 3 આરોપીઓની ધરપકડ
આરોપીઓ લૂંટ કરીને પૈસાના ભાગ પાડવા બેઠા ત્યારે જ પોલીસ પહોંચી
પોલીસે 2 લાખ 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
9.અમદાવાદના સરદારનગરમાં 6 શખ્સોએ લોખંડની પાઈપથી માર મારતાં દુકાન માલિકનું મોત નિપજ્યું, બે આરોપીઓની ધરપકડ
દુકાનમાં આરોપીઓના આતંકથી સમગ્ર વિસ્તારમાં તંગદીલી છવાઈ ગઈ
પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો
Read About Weather here
10.રાજકોટના પેડક રોડ પર 28 સ્થળે ઓટલા-છાપરાં કડડભૂસ, તંત્રનું બુલડોઝર દબાણ પર ફર્યું, ટીપી શાખાએ 910 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરી
વન વીક વન રોડ અંતર્ગત મનપાએ ઝીરો લેવલ પાર્કિંગ કરવા દબાણો દુર કર્યા
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here