આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ભાજપની સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું, અમારે ને સંઘને ગોડસે સાથે કોઈ લેવાદેવા નથી, મહિલા MLAની ગ્રાન્ટમાં 1.25 કરોડનો વધારો

2007થી મારી સુરક્ષા માટે રક્ષણ માગ્યું હતું; હજી મળ્યું નથીઃ ચંદ્રિકાબેન બારિયા

Visit Saurashtra Kranti Homepage here

2.અંશુલાએ બે વર્ષથી ચાલતી ટ્રાન્સફોર્મેશન જર્ની પર કહ્યું, ‘આંસુઓ સાર્યા ને અનેક થેરપી લીધી’

અંશુલાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને ટ્રાન્સફોર્મેશન જર્ની અંગે વાત કરી

3.વડોદરામાં યુવાને પાણીપૂરીની લૂંટની ફરિયાદ નોંધાવતાં માથાભારે શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

ખોડિયાનગરના યુવાનનો મૃતદેહ મળતાં લોકોનાં ટોળાં એકઠા થઈ ગયાં

4.ટ્રાવેલનો શોખ પુરો ન થતાં કોરોનાકાળમાં નવો બિઝનેસ આઇડિયા જન્મયો, અમદાવાદની યુવતિએ રાજ્યમાં કેરેવાનની દિશામાં પહેલ કરી

મોક્ષા ગાંધીએ કોરોનાકાળમાં કેરેવાન વેન્ચર ઉભું કર્યુ

5.વિધાનસભા ગૃહનો ઘેરાવો કરવા જતી 30 કોંગી મહિલાઓની અટકાયત, ઘર્ષણ થતાં એકને ઇજા

ઘર્ષણમાં એક મહિલાને ઈજાઓ પણ પહોંચતાં સારવાર અર્થે ખસેડાઇ

6.રશિયાની સેનાએ સુમી શહેરમાં રહેણાંક વિસ્તારો પર મિસાઈલ હુમલો કર્યો, 2 બાળકો સહિત 18ના મોત

યુક્રેનનો દાવો રશિયાના 12 હજાર સૈનિકો મોતને ભેટ્યા

7.ઝેલેન્સ્કીની આ માંગથી કેમ ભડક્યા પુતિન? NATOએ છેડો ફાડ્યો; જાણો શું હોય છે ‘નો ફ્લાય ઝોન’

રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી દુનિયાને સતત નો ફ્લાય ઝોન બનાવવાની અપીલ કરી રહ્યા છે. 

8.વિવેક અગ્નિહોત્રીનો દાવો, કપિલ શર્માએ શોમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પ્રમોટ કરવાની ના પાડી, યુઝર્સે બૉયકોટની માગણી કરી

‘કાશ્મીર ફાઇલ્સ’ 11 માર્ચે રિલીઝ થઈ રહી છે, ફિલ્મમાં પલ્લવી જોષી, મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર જેવા કલાકારો છે

9.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કિવમાં પોતે કઈ જગ્યાએ છે તે સ્થળ જાહેર કર્યું; કહ્યું- હું કોઈથી ડરતો નથી

બંને દેશના નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ કરી રહ્યા છે

Read About Weather here

10.આલિયા ભટ્ટ ‘હાર્ટ ઑફ સ્ટોન’થી ડિજિટલ ડેબ્યૂ કરશે, ગેલ ગેડોટ સાથે કામ કરશે

ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. હવે એક્ટ્રેસ ગ્લોબલ ડેબ્યૂ કરવાની છે. આલિયા ભટ્ટ હવે હોલિવૂડમાં કામ કરવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here