આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.10 ગ્રામ સોનાનો ભાવ 55 હજાર, કિલો ચાંદીના 67 હજાર થયા, માર્ચના અંત સુધીમાં સોનું 56 હજારે પહોંચવાની શક્યતા

માર્ચના અંત સુધીમાં કિલો ચાંદોની ભાવ 80 હજાર સુધી પહોંચવાની શક્યતા

Visit Saurashtra Kranti Homepage here

2.જૂનાગઢના માંગરોળના મક્તુપુરમાં સિંહ દેખાયો, રસ્તો ઓળંગવા જતાં બાઇકચાલકને હડફેટે લીધો

સિંહ રસ્તા પર ચડી આવી બાઈક સાથે ટકરાતાં ચાલક બાઈક સાથે નીચે પડી ગયો

3.કલોલના વોર્ડ – 4 વિસ્તારમાં બાળકો સહિત 60 લોકો કોલેરાનો શિકાર બન્યા, એક બાળકનું મોત

બે દિવસમાં 39 દર્દીઓ ઝાડા ઉલ્ટીનાં મળી આવ્યા છે : ચીફ ઓફિસર

4.ખેરસોન શહેરની મહિલાનો દાવો- પુતિનના સૈનિકોએ 17 વર્ષની છોકરી પર બળાત્કાર કર્યો, બાદમાં નિર્દયતાથી હત્યા કરી

યુક્રેનની એક મહિલાએ દાવો કર્યો છે કે રશિયાના સૈનિકો મહિલાઓ પર બળાત્કાર કરી રહ્યા છે

5.યુક્રેન યુદ્ધ મામલે ઈન્ટરનેશનલ કોર્ટમાં સુનાવણી શરુ; રશિયાએ બીજી વખત સીઝફાયરની જાહેરાત કરી

મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી વાત કરી હતી

6.મોડલે પાલતુ કૂતરાની જેમ કરોડોની કારને પટ્ટો બાધીને રસ્તા પર ફેરવી

હાલમાં સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. એક મહિલા પોતાની કરોડોની કારને પાલતુ કૂતરાની જેમ બાંધીને રસ્તા પર ફરતી હોય તેમ લાગે છે.

7.દિલીપ જોષી ને મુનમુન દત્તા રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યાં, ચાહકોએ કહ્યું- ‘જેઠાજી અહીં પણ ફ્લર્ટ કરશે’

દિલીપ જોષીને એક્ટ્રેસ મુનમુન દત્તા સાથે પોઝ આપવામાં ઑકવર્ડ ફીલ કરતાં હોય એવું લાગ્યું

8.રાષ્ટ્રપતિ ઝેલેન્સીકીનું મોત થશે અથવા સેના હારી જશે તો પોલેન્ડથી ચાલી શકે યુક્રેનની સરકાર: અમેરિકા

રશિયા-યુક્રેન યુદ્ધને આજે 12મો દિવસ છે પરંતુ યુદ્ધ ક્યાંય અટકતુ નથી લાગતુ

9.ટીવી શોમાં ભાગ્યશ્રી-હિમાલયે લગ્નની ફર્સ્ટ નાઈટનો કિસ્સો યાદ કર્યો

ટીવી શો ‘સ્માર્ટ જોડી’માં રિયલ લાઇફ કપલ ભાગ લઈ રહ્યા છે. આ શો 27 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો. સેલિબ્રિટી કપલ્સની આ જોડી ચાહકોને ઘણી જ પસંદ આવી છે.

Read About Weather here

10.કહ્યું- ઈન્ટર્વ્યુ લેતા સમયે ખેલાડી મને ગંદી નજરથી જોતા હતા, મને આ વર્તનથી ઘણો ડર લાગતો હતો

અભિનેત્રી મંદિરા બેદી જેણે 2003 ODI વર્લ્ડ કપના બ્રોડકાસ્ટર સોની મેક્સના પ્રોગ્રામ એક્સટ્રા ઇનિંગ્સથી ક્રિકેટ એન્કરિંગની શરૂઆત કરી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here