આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ઝેલેન્સ્કીની હત્યા થશે કે પુતિન સત્તા ગુમાવશે? જાણો આ યુદ્ધ કઈ પરિસ્થિતિઓમાં સમાપ્ત થઈ શકે તેની 5 થિયરી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન પર રશિયા સતત હુમલા કરી રહ્યું છે. દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે. તેવામાં દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે આ યુદ્ધ કેટલા સમય સુધી ચાલશે? અને ક્યા પરિણામે આ યુદ્ધ પુરુ થઈ શકે છે?

Visit Saurashtra Kranti Homepage here

2.ફરી એકવાર દુનિયાની સામે આવ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ, વીડિયોમાં કહ્યું- હું અહીં જ છું, ક્યાંય છુપાયો નથી

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પોલેન્ડ ભાગી જવાની અફવા ઊડ્યા બાદ વોલોદિમિર ઝેલેન્સ્કી ફરી એકવાર દુનિયાની સામે આવ્યા છે.

3.વલસાડમાં ‘પાગલ પ્રેમી’ સગીરાનું અપહરણ કરી જંગલમાં લઇ ગયો, 300થી વધુ પોલીસ અને લોકોએ આખી રાત શોધખોળ કરી

પોલીસ જવાનો તેમજ સ્થાનીકોએ વહેલી સવારે સગીરાને યુવકના ચુંગાલમાંથી છોડાવી

4.આખું ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવ્યું એ સ્થળના વીડિયો, ચિકન-મટન બાદ દૂધીનો હલવો ખાતાં મહેમાનોની તબિયત બગડી

ફૂડ-પોઇઝનિંગની અસર બાદ જે ભોજન અધૂરું મૂક્યું એ હજુ પણ હટાવ્યું નથી

5.આવતીકાલે રાજ્યભરના 312 કેન્દ્રો પર 96 હજાર ઉમેદવારોની પરીક્ષા યોજાશે, ગેરરીતિ રોકવા દરેક ક્લાસમાં જામર મૂકાશે

પરીક્ષાના બે કલાક સુધી તમામ કેન્દ્રો પર ઈન્ટરનેટ અને મોબાઈલ કનેક્ટિવિટી રોકી દેવાશે

6.રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધોના કારણે એપલ, કોકા-કોલા, હાર્લી ડેવિડસન સહિત ઘણી કંપનીઓએ સંબંધ તોડ્યા

ટેક કંપનીઓથી લઈને ડેરી અને હોમ ફર્નિશિંગ કંપનીઓએ રશિયા સાથે વેપાર કરવાનું ટાળ્યું

7.શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી, બુમરાહે એન્જેલો મેથ્યૂઝને LBW આઉટ કર્યો

રવીન્દ્ર જાડેજાએ પહેલી ટેસ્ટ સદી રાજકોટમાં મારી હતી

8. નાટો-અમેરિકાને મૂર્ખ કહ્યા, કહ્યું- હું રાષ્ટ્રપતિ હોત તો રશિયા ક્યારેય હુમલો ના કરત

ટ્રમ્પે ફરી પુતિનનાં વખાણ કર્યાં, જો બાઈડનને મૂર્ખ ગણાવ્યા

9. સલમાન સાથે લગ્નની અફવાઓ પર સોનાક્ષી સિંહાએ મૌન તોડ્યું, કહ્યું- મૂર્ખ લોકો અલસી અને ફેક ફોટો વચ્ચેનું અંતર નથી સમજી શકતા

હજી સુધી આ વિશે સલમાન ખાનનું નિવેદન સામે નથી આવ્યું

Read About Weather here

10.વિદ્યા બાલન અને શેફાલી શાહ સ્ટારર ‘જલસા’નું ટીઝર આઉટ, 18 માર્ચે OTT પ્લેટફોર્મ રિલીઝ થશે

વિદ્યા બાલન અને શેફાલી શાહ સ્ટારર ‘જલસા’નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 18 માર્ચે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here