આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.યુક્રેનથી નવીનનો મૃતદેહ લાવવા મુદ્દે BJP ધારાસભ્યનું શરમજનક નિવેદન, કહ્યું- ફ્લાઇટમાં કોફિન વધુ જગ્યા રોકે છે

યુક્રેનમાં જીવ ગુમાવનારો કર્ણાટકનો રહેવાસી નવીન શેખરપ્પાના મૃતદેહને ભારત લાવવાના પ્રશ્ન પર કર્ણાટક ભાજપના ધારાસભ્યએ અમાનવીય નિવેદન આપ્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.10 વર્ષની દીકરી પર સગા પિતાએ દુષ્કર્મ આચર્યું, બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ચાર ટાંકા લેવા પડ્યાં

10 વર્ષની માસૂમ બાળકી હાલ ICUમાં સારવાર હેઠળ

3.પેશાવરમાં નમાજ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટ, 36 લોકોનાં મોત, 50 ઘાયલ, 10ની હાલત ગંભીર

એક પોલીસ જવાનનું પણ મોત

4.પેશાવરમાં નમાજ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટ, 36 લોકોનાં મોત, 50 ઘાયલ, 10ની હાલત ગંભીર

એક પોલીસ જવાનનું પણ મોત

5.ગાંધીનગરમાં યોજાનાર વર્ષ 2022નો ડિફેન્સ એક્સપો લોજિસ્ટિક્સ કારણોસર મોકૂફ રખાયો, વાઈબ્રન્ટ સમિટ પણ રદ થવાની શક્યતા

ડિફેન્સ એક્સપોની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરાશે

6.સુરતના કીમમાં ફ્લેટમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, રૂમ પાર્ટનરે અંદરો અંદરના ઝઘડામાં ચપ્પુના ઘા ઝીંક્યા

એકનો મૃતદેહ જ્યારે બીજો વતનવાસી ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો

7.સુરતના ઉચ્છલ ત્રણ રસ્તા પર કારે બાઈકને અફડેટે લીધું, પિતા સાથે જતી બાળકી 100 ફૂટ ફંગાળાતા સારવાર દરમિયાન મોત

દીકરીના મોતના સમાચાર સાંભળી ઈજાગ્રસ્ત પિતા પોસ્ટમોર્ટમ રૂમ દોડી ગયા

8.સુરતમાં 108 એમ્બ્યુલન્સની કામગીરી પર ઉઠ્યા સવાલ, ડોગ બાઈટની વેક્સિનનો ડોઝ લેવા 40 કિમી દૂરથી બાળકીને 108માં સિવિલ લવાઈ

108 ઈમર્જન્સીમાં સામાન્ય કેસના દર્દીઓ લવાતા હોવાની રાવ ઉઠી

9.રાજકોટમાં વેપારીએ સો. મીડિયામાં મશીનનો વીડિયો જોઈ રૂ.27.50 લાખ દિલ્હી મોકલ્યા, પૈસા મળતા ઠગ ટોળકીએ ગલ્લા તલ્લા કર્યા

વ્યવસાયનો વ્યાપ વધારવા વેપારી પાર્ટનર સાથે દિલ્હી ગયા હતા, 8 દિવસ સુધી અભ્યાસ કરી મશીન ખરીદવાનું નક્કી કર્યું હતું

Read About Weather here

10.પરપ્રાંતીય શ્રમિકો બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે આગળ આવ્યા, રાજકોટ પરત ફરેલી યુવતી સાથે વીડિયો કોલથી વાત કરી

રાજકોટની ક્રાંજ ગોસાઈ પોલેન્ડ બોર્ડર પર પહોંચનારી પહેલી ગુજરાતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here