આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.દાહોદમાં કહ્યું- મારા પર તમારું અનેકગણું ઋણ છે, જ્યારે પણ તમારું ઋણ ચૂકવવાનો મોકો મળે ત્યારે હું જવા નથી દેતો

દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને રૂ.21809.79 કરોડનાં વિકાસકામોની ભેટ ધરશે

Visit Saurashtra Kranti Homepage here

2.વીર નર્મદ યુનિ.નું બીકોમ સેમ-6નું ઇકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું, પરીક્ષા રદ કરાઈ

પેપર વાડિયા વુમન્સ કોલેજમાંથી ફૂટ્યાનો સેનેટ સભ્યનો દાવો

3.કોહલી માનસિક રીતે થાકી ગયો છે તેને 6 મહિનાનો બ્રેક લેવો જોઈએ, તેનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

4.ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીન’નું ટ્રેલર દર્શકો સમક્ષ રજૂ થઈ ગયું છે

ખુશી શાહ ભારતની પ્રથમ મહિલા યોદ્ધાના રૂપમાં ઉગ્ર લાગે છે

5.બારી ખોલીને ઊલટી કરતો હતો, ડ્રાઇવરે અચાનક બસ વાળતાં બાળકનું માથું દીવાલને અથડાયું

ગાજિયાબાદના મોદીનગરમાં બુધવારે સવારે એક દુઃખદ ઘટના બની હતી.

6.વડોદરામાં ટીમ રિવોલ્યુશને 20 કિલો લીંબુ વહેંચીને મોંઘવારીનો વિરોધ કર્યો, અચાનક સ્થળ બદલી દેતા પોલીસકર્મીઓમાં ભાગદોડ મચી

ભાજપ કાર્યાલયને બદલે પોલીસ ભવનમાં કાર્યક્રમ યોજ્યો

7.PM મોદી અને મોરેશિયસના વડાપ્રધાન બાદ હવે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે

એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રોડ શો માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ

8.પુત્રીને જમાઈ સાથે પતાવી દેનાર પિતા-પુત્રએ ‘હત્યા નહીં કરીએ ત્યાં સુધી નિરાંત નહીં થાય’ની ધમકી આપી’તી

ગઈકાલે પૂર્વયોજિત કાવતરું રચી રીનાના ભાઈ અને પિતાએ છરીના ઘા ઝીંકી રીના અને અનિલને પતાવી દીધા

9.વર્ષના અંતે અથિયા શેટ્ટી ને ક્રિકેટર કેએલ રાહુલ દક્ષિણ ભારતીય રીત-રિવાજથી લગ્ન કરશે

આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સુનીલ શેટ્ટીની દીકરીના લગ્ન

Read About Weather here

10.કોઈએ ચાંદીનો સિક્કો તો કોઈએ છોડ આપ્યો, સ્ટાર્સે મહેમાનોને ખાસ ભેટ આપી

14 એપ્રિલના રોજ આલિયા તથા રણબીર કપૂરે લગ્ન કર્યા હતા. બંનેએ વાસ્તુ અપાર્ટમેન્ટમાં પરિવાર ને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here