આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.વડાપ્રધાનના હસ્તે જામનગરમાં GCTM બિલ્ડિંગનો શિલાન્યાસ કરાશે, WHOના ડાયરેક્ટર જનરલે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી

જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી

Visit Saurashtra Kranti Homepage here

2.2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધી 14 દેશના વડાએ ગુજરાતની મુલાકાત લીધી

ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ, શિંજો આબે, બેન્જામિન નેતન્યાહૂ જેવા નેતાઓ ગુજરાત આવી ચૂક્યા છે

3.છ મહિના પહેલાં બહેને પ્રેમલગ્ન કરતાં સગા ભાઈએ બહેન-બનેવીને જાહેરમાં છરીથી રહેંસી નાખ્યા

પોલીસકાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી

4.સુરતમાં રસ્તો ક્રોસ કરતા યુવકને BRTS રૂટમાં ST બસે અડફેટે લીધો, માથું ફાટી જતાં ઘટનાસ્થળે જ મોત

નેપાળી યુવક મિત્ર સાથે સચિનમાં રહેતો હતો

5.  આનંદ મહિન્દ્રાએ શેર કરેલો ટિટોડીનો વીડિયો વાઇરલ, પોતાના ઇંડાંને બચાવવા માટે મોતથી પણ ન ડરી

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ભારે વાઈરલ થઈ રહ્યો છે.

6.યુવતી સાથે તિલકવાડા ગયેલો યુવક શંકાના ઘેેરામાં, પોલીસે સંદીપના માતા-પિતા સહિત પરિવારના 4 સભ્યોની પૂછપરછ કરી

પોલીસે સંદીપની શોધખોળ શરૂ કરી

7. 21 દિવસ ઉઘાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે ને બ્રહ્મચર્યનું પાલન કરશે

આ પહેલાં સાઉથ સ્ટાર રામચરણે અયપ્પા દીક્ષા લીધી હતી

8.માર્કેટમાં કપાસ-મગફળીની અછત, 10 દિવસમાં સીંગતેલમાં રૂ.75, કપાસિયામાં 50નો ભાવવધારો

ઇમ્પોર્ટમાં તેજી આવતાં સીંગતેલ અને કપાસિયા તેલનો એકસરખો ભાવ

9.આલિયા ભટ્ટ લગ્નના પાંચમા દિવસથી કામે વળગી, ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ શરૂ કરશે

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. રણબીરે લગ્નના ત્રીજા દિવસથી કામ કરવાની શરૂઆત કરી હતી. 

Read About Weather here

10.માત્ર 19 વર્ષની ઉંમરમાં દેશભરમાં લોકપ્રિય થયો

કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’ 14 એપ્રિલે વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે ચાર જ દિવસમાં 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here