1.124 રનમાં મુંબઈની બીજી વિકેટ પડી, મુરુગને મનીષને ક્લીન બોલ્ડ કર્યો; કેપ્ટન રાહુલની શાનદાર ફિફ્ટી
IPL 2022ની 26મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી લખનઉ સુપર જાયન્ટ્સ સામે બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
2 એ સિનિયર નેતાઓ સામે પ્રેઝન્ટેશન આપ્યું, કોંગ્રેસમાં સામેલ થવા મામલે સસ્પેન્સ યથાવત્
બેઠકમાં પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે
3.સાસુમાએ જમાઈ રણબીરને 2.5 કરોડની ગિફ્ટ આપી, સાળીઓએ જીજાજી પાસે જૂતાં ચોરવાના 11.5 બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. આલિયાના વેડિંગ પિક્સ ને ઇન્સાઇડ વાતોની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.
4.નિતિશે એવો છગ્ગો ફટકાર્યો કે બાઉન્ડરી બહાર રાખેલા ફ્રીઝનો કાચ તૂટી ગયો
IPLમાં શુક્રવારે રમાયેલી KKR અને SRHની મેચમાં કોલકાતાના સ્ફોટક બેટ્સમેન નિતીશ રાણાએ મારેલા એક છગ્ગાએ ડગઆઉટમાં રાખેલા ફ્રિઝનો કાચ તોડી નાખ્યો.
5. ‘KGF 2’નો સપાટો:’રૉકીભાઈ’ની ધૂમથી બોક્સ ઓફિસ ગુંજી ઉઠ્યું, માત્ર 2 દિવસમાં હિંદી વર્ઝને 100 કરોડની કમાણી કરી
બોક્સ ઓફિસ પર એસ એસ રાજમૌલિની ‘RRR’ બાદ હવે પ્રશાંત નીલની ‘KGF 2’એ ધૂમ મચાવી છે. 14 એપ્રિલના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ જબરજસ્ત લોકપ્રિય થઈ છે.
6.લગ્નની દરેક વિધિમાં ઋષિ કપૂર જોવા મળ્યા, રણબીર-આલિયાએ ખૂબ ધમાલ-મસ્તી કરી
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે 14 એપ્રિલના રોજ પરિવાર અને નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં.
7.મૂર્તિ બનાવવામાં લાગ્યાં 3 વર્ષ, PM મોદીએ કહ્યું, ‘હનુમાનજીએ સેવાભાવ અને સમર્પણ શિખવાડ્યા’
હનુમાન જયંતિના દિવસે પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી અનાવરણ કરવામાં આવ્યું
8.મહિલા અને ત્રણ દીકરીની ધારદાર હથિયારથી ગળું કાપી ક્રૂર હત્યા, ફાંસીએ લટકેલો મળ્યો પતિનો મૃતદેહ
પ્રયાગરાજમાં શનિવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરી દેવામાં આવી છે.
9.ડિલિવરી બોય પર ગુસ્સો ફૂટ્યો; વચ્ચે પડેલા લોકોને કહ્યું- ઈજા મને પહોંચી, તમને નહીં
મધ્યપ્રદેશના જબલપુરમાં એક યુવતીની દબંગાઈનો એક વીડિયો વાઇરલ થયો છે. તેણે જાહેરમાં માર્ગ પર એક ડિલિવરી બોય સાથે મારઝૂડ કરી હતી.
Read About Weather here
10.ટીવી એક્ટ્રેસ સુરભિને બાથરૂમ જવું હતું ને ફોટોગ્રાફર્સે પોઝની ડિમાન્ડ કરી, એક્ટ્રેસ ગુસ્સે થઈ ગઈ
સુરભિ ફોટોગ્રાફર્સની ડિમાન્ડથી આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here