આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ભુજમાં 150 કરોડના ખર્ચે આકાર પામેલી 200 બેડની કેકે હોસ્પિટલનું PM મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું

આ હોસ્પિટલ દ્વારા ગરીબ અને તમામ વર્ગના લોકોને સારી અને સસ્તી સારવાર મળી રહેશે

Visit Saurashtra Kranti Homepage here

2.પહેલા ખિસ્સામાં કેરીઓ ભરી, પછી સાથી ખેલાડીઓને પૂછ્યું, આને કઈ રીતે ખાઈ શકાય

દિલ્હી કેપિટલ્સનો સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો કેરીની ચોરી કર્યા પછી એને કેવી રીતે ખાઈ શકાય એ શીખી રહ્યો છે. 

3.ભરૂચમાં પેટ્રોલપંપ પર છ શખસે બે કર્મચારીને ઢોરમાર માર્યો, મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ

પેટ્રોલ ભરાવવા મુદ્દે બોલાચાલી થયા બાદ કર્મચારીઓ સાથે મારામારી કરવામાં આવી

4.યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીને મળવા કિવ પહોંચશે US પ્રેસિડન્ટ, કમલા હેરિસ અને વિદેશમંત્રી પણ સાથે જાય એવી શક્યતા

રશિયા-યુક્રેન વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન ટૂંક સમયમાં જ કિવ જાય એવી શક્યતા છે.

5.’રોકીભાઈ’એ બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું, કમાણીમાં ‘વૉર’, ‘ઠગ્સ ઑફ હિંદુસ્તાન’ના રેકોર્ડ તોડ્યા

‘KGF ચેપ્ટર 2’ 14 એપ્રિલના રોજ રિલીઝ થઈ છે

6.વધતી ગરમીમાં ગુજરાત સહિત 12 રાજ્યોમાં વીજ સંકટ વધ્યું, દેશમાં માત્ર 9 દિવસ ચાલે એટલો જ કોલસો

ગરમી વધતા જ દેશમાં વીજ સંકટ વધી ગયું છે. તેનું કારણ છે કોલસાની અછત. વીજ કાપના કારણે ઉદ્યોગો પણ પ્રભાવિત થવાની શક્યતા છે.

7.લગ્નમંડપમાં જ આલિયા-રણબીરનું લિપલોક! લગ્ન પછીની પ્રથમ મસ્ત તસવીરો

ચાર વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે એટલે કે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.

8.અમદાવાદમાં બાવળા હાઈવે પર ટેન્કરોમાંથી ગેરકાયદે કેમિકલ ચોરી કરતાં પાંચ ઈસમોને SOGએ ઝડપી લીધા

પોલીસે કુલ સાત લાખ 89 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

9.સુરતમાં યાર્નના વેપારી પાસેથી 9.86 લાખનો સામાન ખરીદી સસ્તામાં વેચી રોકડી કરી લેનારા ભેજાબાજે પેમેન્ટ ચૂકવ્યું નહી

અઠવાડિયામાં પેમેન્ટ આપવાનું કહી કોટન યાર્નનો માલ ખરીદી પેમેન્ટ આપ્યું નહી

Read About Weather here

10.સુરતમાં તાપી નદીના ઓવારા પરથી યુવકની લાશ મળી, લાશ બે કે ત્રણ દિવસ પહેલાની

મૃતક યુવકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરાઈ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here