આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.રણબીર-આલિયાના લગ્ન વિધિ સંપન્ન થઈ, નીતુ સિંહે દીકરા ને વહુની નજર ઉતારી

વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન થયા હતા

Visit Saurashtra Kranti Homepage here

2.સતત ચોથા વર્ષે સામાન્ય રહેશે ગુજરાત સહિત અન્ય પશ્ચિમ રાજ્યોનું ચોમાસું, ઉત્તર ભારતમાં એવરેજથી વધુ વરસાદ થશે

ભારતીય હવામાન વિભાગે વર્ષ 2022 માટે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું અનુમાન જાહેર કર્યું છે.

3.રાજકોટમાં દોઢ વર્ષના પુત્રને સાચવવા દંપતી ઝઘડ્યું, પતિએ ગળેફાંસો ખાતાં મોત, પત્નીએ એસિડ પીધું

પતિ રિક્ષા ચલાવી ઘરે આવ્યો અને પત્નીએ બાળકને સાચવવા કહ્યું

4.RSSના ચીફ મોહન ભાગવતે કહ્યું- 15 વર્ષમાં અખંડ ભારત ફરીથી બનશે, રાઉતે કહ્યું- 15 દિવસની જ મુદત આપો

ધર્મની ઉન્નતિ એ જ ભારતની ઉન્નતિ હશેઃ ભાગવત

5.અમેરિકન સેના મૂકીને ગયેલા હથિયારો પાકિસ્તાન મોકલાય છે,

અફઘાનિસ્તાનમાં તાલિબાન પર પાકિસ્તાનને હથિયાર સપ્લાય કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હથિયારોનું બજાર દિવસેને દિવસે મોટું થઈ રહ્યું છે.

6.કરીના કપૂરથી લઈ નવ્યા નંદા સુધી, કપૂર પરિવારનો આગવો ઠાઠ જોવા મળ્યો

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ લગ્નના તાંતણે બંધાઈ ગયા છે.. આ લગ્નમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સામેલ રહ્યાં હતાં. રણબીર કપૂર-આલિયાના લગ્ન ઘણાં જ સાદગીથી થયા હતા.

7.યુવકે કેક કાપી અને મોઢામાં કેન્ડલ પકડી, મિત્રએ માથા પર લોટ નાખતાં જ ભડભડ કરતો સળગી ગયો બર્થડે બોય

નાનકડી એવી ભૂલ કઈ રીતે જીવલેણ પુરવાર થાય છે એ જોવા મળ્યું મહારાષ્ટ્રના અંબરનાથમાં. અહીં બર્થડે સેલિબ્રેશન દરમિયાન એક યુવક નાનીએવી મીણબત્તીથી ભડકેલી આગની જ્વાળાની ઝપેટમાં આવી ગયો અને ગંભીર રીતે દાજી ગયો. આ ઘટના મંગળવારની છે.

8.અમદાવાદમાં ગર્ભવતી મહિલાની ટોઇલેટમાં ડિલિવરી થતાં બાળક કમોડમાં ફસાયું, ફાયરના જવાનોએ 25 મિનિટમાં બાળકને બચાવ્યું

ફાયરના જવાનોએ ટાઈલ્સ તોડીને બાળકને બહાર કાઢી લીધું હતું

9.9 મહિનાનું બાળક રડી રહ્યું હતું, માતાએ પેટમાં મુક્કા માર્યા, ઉઠાવી ઉઠાવીને પછાડ્યો; પોલીસે ધરપકડ કરી

જમ્મુ-કાશ્મીર પોલીસે સાંબા જિલ્લાની એક મહિલાનો વીડિયો વાઇરલ થયો છે, જેના આધારે તેની ધરપકડ કરી છે.

Read About Weather here

10.કોના કહેવાથી નીતુ સિંહે છેલ્લી ઘડીએ લગ્નની તારીખ કન્ફર્મ કરી?

મહેંદી ફંક્શન બાદ નીતુ સિંહે વેડિંગ ડેટની જાહેરાત કરી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here