ગુજરાતમાં કાળઝાળ ગરમીથી આજથી થોડી રાહત મળશે. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજથી કાળઝાળ ગરમીથી થોડી રાહત મળશે. પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે એવામાં આજથી ગરમીનું પ્રમાણ ઘટશે.
Visit Saurashtra Kranti Homepage here
ખેડૂતો સહિત દેશવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે અંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગના મતે ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિત સાનુકૂળ છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાઈ છે. જોકે, ગરમી ઘટવાની સાથે ભેજનું પ્રમાણ વધશે. મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here