આઇસર ગાડી સાથે ટ્રક અથડાતાં આઇસર ગાડીના ચાલક ને નાની – મોટી ઇજા

આઇસર ગાડી સાથે ટ્રક અથડાતાં આઇસર ગાડીના ચાલક ને નાની - મોટી ઇજા
આઇસર ગાડી સાથે ટ્રક અથડાતાં આઇસર ગાડીના ચાલક ને નાની - મોટી ઇજા
આ અંગે મળતી વિગત અનુસાર રાજસ્થાનના બોડેલી ગામના અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મોહમ્મદ લ્યાત કેશખાન રાજસ્થાન આઇસર ગાડી લઈને પાલનપુર થી ખંભાળિયા આવતા હતા.તાલુકાના લતીપર  નજીક આઇસર ગાડી સાથે ટ્રક અથડાતાં આઇસર ગાડીના ચાલક ને નાની – મોટી ઇજાઓ થઈ હતી.  

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે લતીપર નજીક ધ્રોલ તરફ માર્ગમાં  સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નં. જી.જે૧૨ એ.યુ. ૮૧૬૩ ના ચાલકે આઇસર ચાલકને ઠોકર મારતા માથાના ભાગે જમણા હાથે અને ખંભા સહિતના ભાગોમાં નાની-મોટી ઇજાઓ થયેલ.

Read About Weather here

આ બનાવ અંગે મોહમ્મદ હયાત ખાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here