મંગળવારે અમલાપુર ક્લોક ટાવર સેંટરમાં હિંસાની ઘટના સામે આવી હતી. આંધ્ર પ્રદેશના અમલાપુરમાં કોનસીમા જિલ્લાનું નામ બદલવાથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. જિલ્લાનું નામ નહીં બદલવાની માગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
અને ૧૦ વાહનોને આગ લગાવી દીધી હતી. પોલીસ પર પથ્થરમારામાં ૨૦ પોલીસકર્મી ઘવાયા હતા.આંધ્ર પ્રદેશના કોનસીમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કરવાનું સરકારે નક્કી કર્યું હતું.
Read About Weather here
જેને પગલે કેટલાક લોકો ભડકી ગયા હતા અને નામ બદલવાના નિર્ણયને પરત લેવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. હિંસાને અટકાવવા માટે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here