અમે પતિ-પત્ની બનવાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ : રાજકુમાર રાવ

અમે પતિ-પત્ની બનવાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ : રાજકુમાર રાવ
અમે પતિ-પત્ની બનવાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ : રાજકુમાર રાવ
લોકડાઉનમાં સાથે રહ્યા પછી અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.ઈન્ટરવ્યુમાં રાજકુમારે જણાવ્યું કે, ‘પત્રલેખા સાથે લગ્ન કર્યા પછી સારું મહેસૂસ કરી રહ્યો છું. રાજકુમાર રાવ 11 વર્ષ સુધી પત્રલેખાને ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. કપલે નવેમ્બર 2021માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી હવે તેને એક ઈન્ટરવ્યુમાં મેરિડ લાઈફની વાતો શેર કરી છે. તેને કહ્યું કે, હવે અમે પતિ-પત્ની બનવાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ.

Visit Saurashtra Kranti Homepage here

તે મારી બેસ્ટ ફ્રેન્ડ, મારો પ્રેમ, મારી ફેમિલી મતલબ તે મારું સર્વસ્વ છે. થોડા દિવસ અમે સાથે રહેવા લાગ્યા હતા. હું હંમેશાં શૂટિંગના કારણે બહાર જ રહેતો હતો અને તે પણ પોતાના શૂટિંગ વ્યસ્ત રહેતી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી જ્યારથી લોકડાઉન થયું ત્યારથી અમને સાથે રહેવા માટે સમય મળ્યો. તેના પછી અમને એ વાતનો અહેસાસ થયો કે અમે બંને આખી જીંદગી એકબીજાની સાથે વિતાવી શકીએ છીએ.

Read About Weather here

તેના પછી અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.’એક્ટરે આગળ કહ્યું કે, ‘પત્રલેખા સાથે લગ્ન કર્યા પથી હવે હું મારી જાતને કમ્પ્લિટ મહેસૂસ કરી રહ્યો છું. મૂવી જોવા વિશે કહ્યું, જો હું શહેરથી બહાર હોઉં અને મારી આસપાત્ર પત્રા ન હોય ત્યારે હું એકલો જ ફિલ્મ જોવા જઉં છું.’વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરન જોહરની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં રાજકુમાર રાવ તથા જાહન્વી કપૂર જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 7 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે.આમ તો હું અને પત્રલેખા અત્યારે પતિ-પત્ની બનવાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. મને મજાકમાં તેને વાઈફ કહીને બોલાવું સારું લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here