અમીર ખાને કહ્યું હું IPL રમવા માગુ છું, રવિ શાસ્ત્રીએ રિજેક્ટ કર્યો…!

અમીર ખાને કહ્યું હું IPL રમવા માગુ છું, રવિ શાસ્ત્રીએ રિજેક્ટ કર્યો…!
અમીર ખાને કહ્યું હું IPL રમવા માગુ છું, રવિ શાસ્ત્રીએ રિજેક્ટ કર્યો…!
તેના થોડા દિવસ પછી સ્ટાર સ્પોર્ટ્સે પોતાના સોશિયલ મીડિયા પર એક રિએક્શન વીડિયો શેર કર્યો છે.તે નેટમાં સારો દેખાય છે. બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો એક વીડિયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં તે આઈપીએલ ટીમમાંથી કોઈ એક ટીમ માટે રમવાની તક માગી રહ્યો હતો જો કે, તેને તેના ફૂટવર્ક પર થોડો સમય પસાર કરવાની જરૂર છે, જેથી તેને કોઈપણ ટીમમાં તક મળી જાય.

Visit Saurashtra Kranti Homepage here

અમીર ખાને કહ્યું હું IPL રમવા માગુ છું, રવિ શાસ્ત્રીએ રિજેક્ટ કર્યો…! રમવા

https://www.instagram.com/p/Cdw8uCKv7r4/?utm_source=ig_embed&ig_rid=dd0fc6af-8e73-471c-9c17-eb34d0dabd02

હવે તાજેતરમાં આમિરે આ અંગે પ્રતિક્રિયા આપતા પોતાના બેસ્ટ ફૂટવર્ક બતાવતા એક ફની વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં આમિરને ઉછળતો જોઈ શકાય છે. આમિર જણાવે છે કે, રવિ હું થોડો નિરાશ છું, કારણ કે, તમને મારા ફૂટવર્ક પસંદ નથી આવ્યા. મને લાગે છે કે તમે ‘લગાન’ નથી જોઈ. હવે મને ફરી જુઓ. મને લાગે છે કે તે દરેક ટીમ લકી હશે, જેમાં હું હોઈશ. મારી ભલામણ સારી રીતે કરો, મજા આવશે.આમિરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મ અદ્વૈત ચંદન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.

Read About Weather here

https://www.instagram.com/p/CdvKSYiIa21/?utm_source=ig_embed&ig_rid=93f730f0-0f19-40da-b0b0-70f11d04047c

અદ્વૈતે 2017માં આવેલી આમિરની ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ પણ ડાયરેક્ટ કરી છે અને 2017માં આમિરની ફિલ્મ ‘તારે જમીન પર’માં આસિસ્ટન્ટ પ્રોડક્શન મેનજર રહી ચૂક્યો છે. 2009માં બ્લોક બસ્ટર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ પછી આ ફિલ્મમાં આમિર, કરિના, અને મોના સિંહ સાથે જોવા મળશે.આ ફિલ્મ દ્વારા સાઉથ એક્ટર નાગ ચૈતન્ય પણ બોલિવૂડ ડેબ્યુ કરશે.ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.રિપોર્ટ્સના અનુસાર, શાહરૂખ ખાન અને સૈફ અલી ખાન ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here