અનોખી ભેટ…!

અનોખી ભેટ…!
અનોખી ભેટ…!
હાલ લીંબુ, તેલ અને પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘું બન્યું છે. અને જણાવ્યું હતું કે આ સૌથી મોંઘી ગિફ્ટ છે.આ અંગે વધુ માહિતી આપતા રાકેશભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે, તેના મિત્ર જિતેન વાના લગ્ન રવિવારે થયા હતા. વધતા જતા ભાવને કારણે લોકોના બજેટ પણ વિખેરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે રાજકોટમાં આયોજિત એક લગ્નપ્રસંગમાં વરવધૂને તેના મિત્રોએ લીંબુનો હાર, તેલનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો હતો. હાલ જે રીતે ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે ત્યારે આ સૌથી મોંઘી ગિફ્ટ કહી શકાય. આ ગિફટ જોઈને વરરાજા જીતેન વારા અને કન્યા રક્ષા લાડવાઅે જણાવ્યું હતું કે, આ સૌથી મોટી અને યાદગાર ગિફ્ટ છે.

Read About Weather here

રાકેશભાઈ અને તેના મિત્રોએ આ લીંબુનો હાર પોતે જ બનાવ્યો હતો અને વરમાળા પહેરાવતી વખતે ફૂલના હારની સાથે સાથે લીંબુનો હાર આપ્યો હતો. ત્યારે પેટ્રોલના બદલે હળદરવાળુ મિશ્રિત પાણી પ્રતિકાત્મક રૂપે આપ્યું હતું.જ્યારે સોનાની વીંટી પણ લીંબુ પર જ રાખવામાં આવી હતી. મહેમાનો પણ આ ગિફ્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પેટ્રોલના ભાવ વધારે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here