અનુષ્કાનો ક્રિકેટ ક્રેઝ…!

અનુષ્કાનો ક્રિકેટ ક્રેઝ...!
અનુષ્કાનો ક્રિકેટ ક્રેઝ...!
અનુષ્કાને આમ બોલિંગ કરતા જોઈ ફેન્સે તેને વિરાટ સામે બોલિંગ કરવા કહ્યું છે. ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન વિરાટની પત્ની અને બોલિવૂડ સ્ટાર અનુષ્કા અત્યારે ક્રિકેટ રમતી જોવા મળી રહી છે. તે છેલ્લા ઘણા મહિનાથી આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસની શૂટિંગ માટે નેટ્સમાં બોલિંગ પ્રેક્ટિસ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેવામાં વર્કલોડ મેનેજ કરવા માટે વિરાટે શ્રીલંકા સામેની T20 સિરીઝમાંથી આરામ લીધો છે. ત્યારે અનુષ્કાએ નેટ્સમાં બેક ટુ બેક બોલિંગ સેશનમાં ભાગ લીધો છે.તો ચલો આપણે અનુષ્કા શર્માની વાઈરલ તસવીરો પર નજર ફેરવીએ….અનુષ્કા શર્મા આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસ માટે અત્યારે નેટ્સમાં શાનદાર પ્રેક્ટિસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે તે આ ફિલ્મમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બોલર ઝૂલન ગોસ્વામીનું પાત્ર ભજવતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે ઝૂલને પોતાની કારકિર્દીમાં વિવિધ રેકોર્ડ્સ સ્થાપિત કર્યા છે

Read About Weather here

આ ફિલ્મને નેટફ્લિક્સમાં રિલિઝ કરાશે, જેના માટે અનુષ્કા શર્મા લગભગ 1 મહિના સુધી ઇંગ્લેન્ડમાં શૂટિંગ કરશે.અને ભારતમાં મહિલા ક્રિકેટનું સ્તર ઉંચુ લાવવામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here