અનાજ-કઠોળ,મસાલાના ભાવમાં વધારો…!

અનાજ-કઠોળ,મસાલાના ભાવમાં વધારો…!
અનાજ-કઠોળ,મસાલાના ભાવમાં વધારો…!
બારેમાસ મસાલા ભરવાની સિઝન છે. જેને કારણે બજારમાં ખરીદીનો માહોલ છે. માર્ચ એન્ડિંગને કારણે હાલ સૌરાષ્ટ્રભરના યાર્ડોમાં રજા છે. જેને કારણે નવી આવક અને હરાજીનું કામકાજ બંધ છે. અનાજ-કઠોળના ભાવમાં છેલ્લા 5 દિવસમાં કિલોએ રૂ.10નો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદ આવ્યો  જેને કારણે ઘઉં સહિતની અન્ય જણસીની ગુણવત્તામાં અસર જોવા મળી છે. દરેક વખત કરતા આ વખતે ઘઉંની જે ચમક છે તેમાં થોડી-ઘણી કાળાશ આવી છે. વરસાદ અને વાતાવરણમાં પલટો આવતા આ વખતે ઘઉં, ધાણા અને જીરુંમાં ઉત્પાદન ઓછું આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

Read About Weather here

 બીજી એપ્રિલ બાદ સૌરાષ્ટ્રના યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે તેમ જાણવા મળી રહ્યું છે. યાર્ડમાં રાજકોટ, સૌરાષ્ટ્ર ઉપરાંત બીજા રાજ્યમાંથી પણ આવક થતી હોય છે, યાર્ડ ખૂલતાની સાથે આવક મોટા પ્રમાણમાં થશે તેવો અંદાજ વેપારીઓ સેવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here