અક્ષયની બે ફિલ્‍મો પર ચાહકોને આશા

ત્રણ બાબતોને સમજી ગયો છું: અક્ષય કુમાર
ત્રણ બાબતોને સમજી ગયો છું: અક્ષય કુમાર
અક્ષયની ફિલ્‍મો ઓટીટી પર અને બોક્‍સઓફિસ પર પણ ધમાલ મચાવી રહી હતી. કોરોના મહામારી દરમિયાન અક્ષય એકલો એવો સ્‍ટાર હતો કે જે દર્શકો પર અને બોક્‍સઓફિસ પર રાજ કરી રહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ કોરોના નબળો પડયા પછી જાણે અક્ષયની ફિલ્‍મો પણ નબળી પડતી ગઇ હોય તેમ બે મોટા બજેટની ફિલ્‍મો બચ્‍ચન પાંડે અને સમ્રાટ પૃથ્‍વીરાજ ઉપરા ઉપર ફલોપ નિવડી હતી. જો કે અક્ષય આની ચિંતા વગર બીજા કામોમાં વ્‍યસ્‍ત બન્‍યો છે.

Read About Weather here

ચાહકો તેની આવનારી ફિલ્‍મ રક્ષાબંધન માટે આશા રાખી રહ્યા છે. તો બીજી એક ફિલ્‍મ ગોરખા પણ ચાહકોની નજરમાં છે. જો અક્ષયની રક્ષાબંધન હિટ જશે તો તેની ફિલ્‍મી કરિયરની ટ્રેન પાછી પાટા પર આવી જશે. બીજી ફિલ્‍મ ગોરખા પણ અક્ષયને અલગ જ રૂપમાં રજુ કરવાની છે. આ ફિલ્‍મ માટે નિર્માતાઓને સરકાર અને અલગ અલગ સંસ્‍થાઓ પાસેથી મંજુરી મેળવીને શુટીંગ કરવાનું છે. આ ફિલ્‍મની પણ ચાહકો રાહ જોઇ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here