જયાં ૧૨:૩૦ વાગ્યે શ્રી સોમનાથ મહાદેવનું પૂજન – અર્ચન કરશે. ઉપરાંત ધ્વજારોહણ તથા અભિષેક પણ કરશે.અક્ષય કુમારની નવી ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ ૩જી જૂને સિનેમા ઘરોમાં રીલીઝ થનાર છે. શ્રી સોમનાથ મહાદેવના દર્શને આજે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર આવી રહ્ના છે.
Visit Saurashtra Kranti Homepage here

આજે બપોરે દીવથી હેલીકોપ્ટર મારફત સોમનાથ આવી પહોîચશે. આ ફિલ્મમાં અક્ષય કુમારે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો અભિનય કર્યો છે. તેમજ માનુષીઍ સમ્રાટ પૃથ્વીરાજના પત્નિ અને મહારાણી સંયોગીતાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદીઍ લખી છે અને ડાયરેકશન પણ તેમણે જ કર્યુ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત માનુષી – સંજય દત્ત, સાક્ષી તન્વર, આશુતોષ રાણા, લલીત તિવારી, માનવ વીજ સહિતના અભિનયના ઓજસ પાથરશે.
Read About Weather here
https://www.instagram.com/p/CeNRjSuIgKK/
આ ફિલ્મ હિન્દી – તામિલ અને તેલુગુ ભાષામાં પણ રીલીઝ થવાની છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારના આગમનને લઈને સોમનાથ મંદિર તથા આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાઍ અકિલાને જણાવ્યુ હતું કે આજે બપોરે અક્ષય કુમાર તેની ટીમ સાથે સોમનાથ મહાદેવના દર્શને આવી રહ્ના છે અને પૃથ્વીરાજ ચૌહાણ ફિલ્મની સફળતા માટે ભગવાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરશે. ત્યારબાદ સોમનાથ વોક-વે ખાતે ફિલ્મ માટેનો ઍક કાર્યક્રમ રાખેલો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here